ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)

Minaxi Bhatt @cook_20478986
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 નંગ નારગી,કિવી,લીંબુ ના ટુકડા કરી ફુદીના,લીંબુને મિકસ કરી ક્રશ કરવા
- 2
બીજી કિવી,નાંરગી નો રસ કઢવો,કાચ ના ગ્લાસ મા ક્રશ કરેલ લીંબુ,ફુદીના ના પાન,મીઠુ,મરી બધુ મિકસ કરો
- 3
ગ્લાસ મા નીચે ફુદીના ના પાન,લીંબુ ના ટુકડા,બરફ ઉમેરી ઉપર કિવી,નારગી નો રસ ને સોડા ઉમેરી થંડો થંડો મોકટેલ સવ કરો
- 4
ગ્લાસ ની ઉપર લીંબુ ની ગોળ સ્લાઈસ કાપી એક સાઈડ થોડી કાપી ગાઁનીશ કરો તૈયાર છે કિવી,નારંગી મોકટેલ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14393658








ટિપ્પણીઓ (2)