કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week18
કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે.
નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે.

કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)

#GA4
#Week18
કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે.
નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રામકોપરા નું છીણ : ૨૫૦
  2. ગ્રામખાંડ :- ૨૫૦

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક પેન માં ખાંડ નાખી ને હલાવતા રહો. એટલે એના ગઠ્ઠા જેવું થઈ જશે.

  2. 2

    ખાંડ એકદમ પાણી જેવી થાય ત્યાં સુધી હલાવતા રહો. પછી એમાં કોપરા નું છીણ ઉમેરો.

  3. 3

    પ્લેટફોર્મ પર ઘી લગાવી કોપરા અને ખાંડ ના તૈયાર થયેલા મિશ્રણ નો લુવો બનાવી ફટા ફટ વનીલો. પછી ફટા ફટ તેના પીસ કરિલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jignasha JaiminBhai Shah
પર

Similar Recipes