કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો

આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
ગુજરાત

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કિલોઆમળા
  • ૭૦૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચીદળેલી ખાંડ
  • ૧/૪ ચમચીચાટ મસાલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમળાંને સારી રીતે ધોયને, સ્ટીમરમાં અથવા ઢોકળીયામાં નીચે પાણી લઈ તેના ઉપર કાણાં વાળી પ્લેટ પર આમળા મૂકી, ઢાંકીને વરાળમાં ૫ થી ૭ મિનીટ બાફી લો. બરાબર બફાય ગયા પછી, ચીપિયાથી દબાવીને ઠડીયા કાઢી લો.

    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક ડબ્બામાં ખાંડ લઇ તેમાં બાફેલા આમળા નાંખી, મિક્ષ કરી ઢાંકણ બંધ કરી ૫ થી ૭ દિવસ રેહવા દો. દરરોજ દિવસમાં એક વાર ચમચાથી હલાવી લેવું.

    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫ દિવસ પછી ચાળણીમાં કાઢી લઇ, ૧ કલાક સુધી ઢાંકીને રેહવા દો, જેથી બરાબર નીતરી જાય. ત્યારબાદ એક પ્લેટમાં ફેલાવી રૂમ ટેમ્પરેચર પર ૩ થી ૪ દિવસ સૂકાવા દો.

    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર સુકાઈ ગયા પછી તેમાં દળેલી ખાંડ અને ચાટ મસાલા ઉમેરી મિક્ષ કરી લો.

    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમળા કેન્ડી તૈયાર છે. એરટાઇટ ડબ્બામાં ભરી ૧ વર્ષ માટે સ્ટોર કરી શકો છો.

    આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

FoodFavourite2020
FoodFavourite2020 @FoodFavourite2020
પર January 11, 2021 16:59
ગુજરાત
Something Tasty 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
January 11, 2021 17:01
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા કેન્ડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. મુરમુરા ચોકલેટ ચીક્કી (Murmura Chocolate Chikki Recipe In Gujarati)
  2. લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
  3. ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
  4. નુડલ્સ ફેંકી (Noodles Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14395328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close