લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)

પોપટા ભાજી(લીલા ચણા ની ભાજી
હરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે
લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
પોપટા ભાજી(લીલા ચણા ની ભાજી
હરે ચણા ની ભાજી, પોપટા ભાજી,બૂટ ભાજી,ઝિન્ઝરા ભાજી જેવા વિવિધ નામો થી ઓળખાતી ગ્રામીળ વિસ્તાર ની અને નૉથૅ મા વિન્ટર મા બનતી સરસ મજા ની શાક છે ,જેને રોટલા,રોટલી ,પરાઠા સાથે ખવાય છે ખેતરો મા ચણા ઉગે છે ત્યા ચણા ના છોડ પર ફૂલ ,કે પોપટા (ચણા) બેસે એના પેહલા કુમળી ભાજી ખાવા માટે ચુટી ( તોડી) લેવા મા આવે છે અને ભાજી ના શાક તરીકે ઉપયોગ કરે છે આ ભાજી શિયાળા મા દિસમ્બર,જન્યુવરી માજ મળે છે એના પછી છોડ પર ફુલ,પોપટા બેસી જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની ભાજી સાફ કરી સુધારી, ને ૩,૪વાર ચોખા પાણી થી ધોઈ લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી લસણ,મરચા ના વઘાર કરી ને ભાજી મીઠુ મરચુ હળદરપાઉડર નાખી ને હલાવી ને પાણી નાખી ને ચઢવા દેવી
- 3
લગભગ 10થી 12મીનીટ થાય છે ભાજી ચઢી જાય પછી મકઈ ના લોટ નાખી ને ધીમા તાપે ભાજી ને શેકાવા દેવી
- 4
પાણી શોષાઈ જાય અને કઢાઈ મા તેલ છૂટટૂ પડી જાય.ભાજી સરસ લચકા જેવી બાઈડિન્ગ થાય ની નીચે ઉતારી ને મકઈ ના રોટલા સાથે સર્વ કરવુ
- 5
ખાવા માટે તૈયાર છે પોપટા ની ભાજી ના શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
#MBR4#week4#cookpad Gujarati#cookpad india#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી) ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે.. Saroj Shah -
લીલા ચણા ની ભાજી
#શિયાળાશિયાળા મા લીલા ( હરા) ચણા આવે છે. પંચમહલ ડિસ્ટ્રિક ના ઘરો મા ભાજી ના શાક બને છે .જેને મકઈ ના રોટલા સાથે ખવાય છે.. પોધા મા ચણા બેસતા પેહલા કુમળી ભાજી તોડી ને ભાજી ના શાક બનેછે.. Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
લીલા ચણા ની કરી (Lila Chana Curry Recipe In Gujarati)
#MBR8#week8#VRવિન્ટર મા પોપટા ,બુટ , જેવા નામો થી ઓળખાતા લીલા ચણા મળી જાય છે,8 થી 10 ફુટ ઉચાઈ ધરાવતા પૌધા (પ્લાટં) પર નાના નાના લીલા રંગ ના પોપટા બેસે છે એની અંદર ચણા હોય છે , લીલા ચણા થી સબ્જી,હલવો સ્ટફ પૂરી ,પરાઠા જેવી અનેક રેસીપી બને છે , નાથૅ ઈન્ડિયા મા લીલા ચણા ને વાટી ને દાળ જેવુ મસાલેદાર સબ્જી બનાય છે એને" હરે ચને કા નિમોના" કહે છે (પોપટા ની સબ્જી) Saroj Shah -
સરસો કા શાક (Saro da Saag recipe in Gujarati)
સરસો ની ભાજી ના શાક પંજાબ ની સ્પેશીયલીટી છે .જે વિન્ટર મા સરસો ની ભાજી સાથે,પાલક,અને ચીલ (બથુઆ)ની ભાજી મીકસ કરી ને બનાવાય છે. અને નાથૅ મા મકઈ ના રોટલા સાથે પીરસવા મા આવે છે . Saroj Shah -
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
ઝિન્ઝરા ભાજી
ગુજરાત ના સૌરાષ્ટ ના ક્ષેત્રીય ઈલાકો મા ઝિન્ઝરા તરીક કેહવાતી અને મધ્ય ભારત મા બૂટ ની ભાજી ,પંચમહલ મા હરે ચણા ની ભાજી , પોપટા ની ભાજી તરીકે ઓળખવા મા આવે છે.. દરેક જગહ મકઈ ના રોટલા,જુવાર ના રોટલા અને પરાઠા સાથેપિરસવામા આવે છે..#૨૦૧૯ Saroj Shah -
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
લીલા ચણા ના નિમોના (Green Chana Nimona Recipe In Gujarati)
# મધ્યપ્રદેશ મા બનતી રેસીપી છે લીલા ચણા મા થી બને છે અને સબ્જી,કઢી ની રીતે ભાત ,રોટલી સાથે પીરસાય છે. પોપટા છોળી દાણા કાઢી ,વાટી ને બને છે (પોપટા ના કઢી) Saroj Shah -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
-
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
લીલા લસણ ની ભાજી (Green Lasan Bhaji Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati આજકલ ઠંડી ની સીજન મા લીલા લસણ મળે છે લસણ સ્વાસ્થ ની દષ્ટિ ઉપયોગી છે , બી.પી ને કંટ્રોલ મા રાખે છે અને ગર્મી ,ઉર્જા પણ મળે છે ,જેથી જે લોગો લસણ ખાતા હોય એમને લીલા લસણ ના ઉપયોગ કરવુ જોઈયે.. Saroj Shah -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
લીલા લસણની ચટણી(Lila lasan ni chatney recipe in Gujarati)
#winter specialશિયાળાની શરુઆત થઈ ગઈ છે અને આ સિઝન મા બધુ જમવાનું હોય એ ની સાથે જો આવી ચટણી હોય તો મજા આવી જાય,આ ચટણી તો શાક નો હોય તો પણ રોટલી,રોટલા કે ભાખરી સાથે ખાવાની મજા આવે છે આ ચટણી કોઇ પણ શાક મા નાખી સકાય છે જરુર બનાવજો આ લીલા લસણ ની ચટણી. Arpi Joshi Rawal -
મૂળા ની ભાજી ની સબ્જી (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
વિન્ટર મા ભાજી ખુબ સરસ અને તાજી મળી જાય છે મે મૂળી ની ભાજી ના શાક બનાયા છે ખૂબ ટેસ્ટી લાગે છે.ભાજી બનાવતા પાણી નાખવાની જરુરત નથી રેહતી ભાજી મા પાણી ના પ્રમાણ સારી માત્રા મા હોય છે અને ભાજી પોતાના પાણી મા ભાજી કુક થઈ ચઢી જાય છે Saroj Shah -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
લીલા ચણા નાં નિમોના (Lila Chana Nimona Recipe In Gujarati)
#JWC3 (લીલા ચણા -પોપટા ના નિમોના)#Week ૩#Nimona recipe#cookpap Gujarati#cookpad india Saroj Shah -
મેથી ભાજી અને લીલા ચણાનું શાક
#MW4 #મિત્રો મેથી ની ભાજી શિયાળા મા તાજી અને ભરપુર મળે છે. અને મેથી ખુબ ગુણકારી છે. તો આજે મે મેથી ની ભાજી અને લીલા ચણા નું શાક બનાવ્યું છે પહેલી વાર આવો આઈડીયા આવ્યો ... ઘરમાં બધાનુ ફેવરીટ થઈ ગયું તમે પણ જરુર આ શાક બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
-
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
ફણસ લબાબદાર (જેકફ્રુટ ની સબ્જી)
#RB13#MVF#ફણસ,કઠહલ,જેકફ્રુટ#ફણસ ના ગ્રેવી વાલા સબ્જીફણસ ,કઠહલ,જેકફ્રુટ નામો થી જાણીતા શાક વજન મા 5થી 7કિલો ના હોય છે . ઉપર થી લીલા કાટા વાલા અને અંદર થી સફેદ હોય છે કાચા ફણસ થી સબ્જી, પુલાવ કોફતા ,બિરયાણી બને છે જયારે પાકા ફણસ ના સ્વાદ મીઠા અને પીળા રંગ ના હોય છે હોય છે અને ફ્રુટસ તરીકે ખવાય છે ફાઈબર,વિટામીન એ,કેલ્શીયમ,પોટેશિયમ, આર્યન, સારા પ્રમાણ મા હોય છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (3)