કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week14

#EB
#Week14

વધુ વાંચો

સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week14

#EB
#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેંદો
  • ૧/૪ કપઘઉં નો જાડો લોટ
  • ૧પાવદુ તેલ મોણ માટે
  • મીઠું ટેસ્ટ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે*
  • ૧/૨પેકેટ નૂડલ્સ બાફેલા
  • ૧ કપકોબી
  • ૧ ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  • ૧ કપગાજર
  • ૧ કપડુંગળી
  • ૧/૨ કપકેપ્સિકમ
  • ૧પવદુ તેલ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીરેડ ચીલી સોસ
  • ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  • ૨ ચમચીટોમેટો સોસ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા*
  • ખજૂર આમલીની ચટણી
  • ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મેંદા ના લોટ, ઘઉં નો જાડો લોટ લેવો. તેમાં તેલ નું મોણ,મીઠું નાખી પાણી થી લોટ બાંધવો.લોટ ને ૧૫ મિનિટ સુધી રેસ્ટ આપવો.

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નૂડલ્સ ને બાફી લેવાં.કોબી,ગાજર,ડુંગળી, કેપ્સિકમ ને લાંબા સુધારી લેવા.

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સોતરવી.પછી તેમાં ડુંગળી, નાખી સોતારવી પછી તેમાં કોબી,ગાજર,કેપ્સિકમ નાખવા બધું ૨ મિનીટ સુધી થવા દો પછી તેમાં મરી પાઉડર, સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ,મીઠું નાખી મિક્સ કરવું.પછી તેમાં નૂડલ્સ નાખી મિક્સ કરવું.સ્ટફિંગ તૈયાર છે.

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ માં થી એક સરખા લુવા કરી લેવા.તેમાં થી એક લુવો લઈ નાની ગોળ વની લેવી એવી રીતે બીજી પણ નાની વણી લેવી.પછી તેના ઉપર ઘી લગાવી લોટ છાંટવો.પછી બીજી વનેલી હોય તે એના ઉપર મૂકી વની લેવી.પછી તેને લોઢી માં ૩૦ સેકંડ જેટલી બંને બાજુ સેકી લેવી.(જે તમે નીચે ફોટા માં જોઈ સકો છો)

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આવી રીતે બીજા બધા જ પડ રેડી કરી લેવા.પછી બધા પડ ને જુદા કરી લેવા. એક કપ માં મેંદો લઈ તેમાં પાણી નાખી ઘટ્ટ સ્લરી બનાવી.

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પડ લઈ તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી સ્લરિ લગાવી રોલ વાડી લેવા.આવી રીતે બધા જ રોલ રેડી કરી લેવા.(નીચે ફોટા માં જોઈ સકો છો કેવી રીતે રોલ વાળવા તે)

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેલ ગરમ મૂકી તેમાં બધા જ રોલ તળી લેવા. વચ્ચે થી કપ પાડી ટોમેટો સોસ અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો. તો રેડી છે સ્પ્રિંગ રોલ.

    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Devang
Hemali Devang @hemalidewang
પર August 10, 2021 09:21

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 11, 2021 02:08
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્પ્રિંગ રોલ રોલ્સ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  2. કીવી કેસ્યુ રોલ(Kiwi Cashew Roll Recipe In Gujarati)
  3. સ્પ્રીંગ રોલ શીટ્સ (Spring Roll Sheet Recipe in Gujarati)
  4. ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
  5. મખાણા ઢોંસા,પનીર બટાકા નું શાક ને ફરાળી ચટણી (ફરાળી વાનગી)
  1. ફરાળી રાજગરાનો શીરો
  2. સાબુદાણા ની ખીર (Sabudaba Kheer recipe in Gujarati)
  3. પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
  4. પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397347
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close