પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...
#ff1
Non fried Jain recipe

પાકા કેળા નું શાક (paka kela subji recipe in Gujarati)

ઝટપટ બની જાય અને સ્વાદિષ્ટ એવી આ જૈન વાનગી એક વાર જરૂર બનાવજો બધા ને પસંદ પડશે એવું શાક છે...
#ff1
Non fried Jain recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
1 serving
  1. 2પાકા કેળા
  2. 1લીલું મરચું
  3. 1/4 tspહળદર
  4. 1/2 tspલાલ મરચું
  5. 1/2 tspધાણા જીરું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2 tspરાઈ
  8. 1 tspતેલ
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક પેન માં એક ચમચી તેલ મૂકી એમાં રાઈ ઉમેરો. તતડે એટલે લીલા મરચાં નાં ટુકડા સાંતળો.

  2. 2

    એક વાડકી માં બે ચમચી પાણી લઈ એમાં સૂકા મસાલા નાખી પેસ્ટ બનાવો અને આ પેસ્ટને પેન માં એડ કરો. પછી એમાં કેળા નાં ટુકડા અને મીઠું ઉમેરી મિક્સ કરી કોથમીર ભભરાવી સર્વ કરો.

  3. 3

    રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes