કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati)

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11

#GA4 #week18
જો કડવો સ્વાદ ન ભાવતો હોય તો ફક્ત સોડા નો જ ઉપયોગ કરવો તે નાખવાથી ડાલગોના જેવો સ્વાદ અને કલર આવે છે અને જો થોડુક કડવો સ્વાદ પસંદ હોય તો કોફી નાખવી.

#GA4 #week18
જો કડવો સ્વાદ ન ભાવતો હોય તો ફક્ત સોડા નો જ ઉપયોગ કરવો તે નાખવાથી ડાલગોના જેવો સ્વાદ અને કલર આવે છે અને જો થોડુક કડવો સ્વાદ પસંદ હોય તો કોફી નાખવી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
2 લોગ
  • 50 ગ્રામખાંડ
  • 1 ચપટીસોડા
  • 1 ચપટીકોફી પાઉડર
  • જિનતાન ની ગોળી સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ખાંડને એક વાસણમાં લઈ ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવું.

    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાજુ ચપટી સોડા અને કોફી પાઉડર કાઢીને રેડી રાખો.

    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખાંડ થોડુંક કેરેમલ જેવો બને અને ગોલ્ડન જેવો કલર આવે ત્યારે તરત જ તેમાં સોડા અને કોફી નાખીને બરાબર હલાવો,ખાંડ બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તરત જ ફીણ થવા લાગશે તેને કોઈપણ લાકડાની સ્ટિક ઉપર અથવા તો ટ્રેક ઉપર રેડી દેવ અને પ્લેટફોર્મ પર ઘી લગાડવું ભૂલવું નહીં જેથી ફટાફટ ઊખડી શકે. ઉપર સજાવટ માટે જિનતાન ની ગોળી નાખવી હોય તો નાખી શકાય.

    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લો તૈયાર છે કોફી કેન્ડી.

    કોફી કેન્ડી (Coffee Candy Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Chauhan
Saloni Chauhan @Salonipro11
પર January 14, 2021 16:11

ટિપ્પણીઓ (4)

Bindi Shah
Bindi Shah @cook_24564889
February 07, 2021 12:51
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફી કેન્ડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
  2. પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
  3. કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
  4. *ધનુર્માસ ની ખીચડી*
  5. ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
  1. ચીકી (Chikki Recipe in Gujarati)
  2. તલની ચીકી
  3. તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
  4. શીંગ ની ચીકી (Shing Chikki Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14414438
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close