કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
3.5 કીલો આશરે
  1. 500 ગ્રામઅડદનો લોટ
  2. 500 ગ્રામમોળો માવો
  3. 1કીલો ખાંડ
  4. 500 ગ્રામઘી
  5. 100 ગ્રામગુંદ
  6. 50 ગ્રામસુંઠ
  7. 100 ગ્રામઅડદીયાનો મસાલો(શ્રીગણેશનો)
  8. કાજુ (જરુર મુજબ્)
  9. બદામ(જરુર મુજબ્)
  10. ખસખસ(જરુર મુજબ્)
  11. કિસમીસ (જરુર મુજબ્)
  12. 1/4 ચમચી લાલ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    અડદના લોટને ધાબો આપવો (ઘી દુધ્ નું મીશ્રણ નાખી 15 મીનીટ રેસ્ટ આપવો) ત્યાર બાદ્ લોટને ચાળી લેવો

  2. 2

    એક પેન માં ઘી લઇ ગુંદને તળવો.ને સાઈડ પર રાખવુ. એ જ પેન માં અડદનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી સેકવો.લોટ સેકાઇ જાય એટલે તેમા ખમણેલો માવો નાખવો બંને ને સેકાવા દેવુ.

  3. 3

    બીજી બાજુ ખાંડ ડુબે એટલુ પાણી લઈ. એક તારની ચાસણી કરવી. તેમા થોડો લાલ ફૂડ કલર નાખવો

  4. 4

    લોટ અને માવાનુ મીશ્રણ્ લાલ સેકાય એટલે તેમા ગુંદ્, સુંઠ પાઉડર, અડદીયાનો મસાલો,ડ્રાય્ફુટ્સ નાખી મીક્ષ કરવુ

  5. 5

    લોટના મીશ્રણ માં ચાસણી નાખો, સારી રીતે મીક્ષ કરી ઠંડુ થવા દો.3 -4 કલાક લાગશે. ત્યારબાદ અડદિયા ના મોલ્ડ થી અડદિયાનો વાળો તેયાર છે મસાલા યુક્ત્ ક્ચ્છી અડ્દિયા

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes