મમરા ની ચીકી (Mamra ni chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને સાફ કરી ને એક પેન માં રોસ્ટ કરી લો.
- 2
હવે એક વાસણ માં ઘી મૂકી તેમાં ગોળ ઉમેરી ગરમ કરો. તેમાં પરપોટા થવા લાગે એટલે પાણી માં ઉમેરી ચકાસી લો. જો ફેલાઈ નહિ અને હાથથી તૂટી જાય એટલે પાયો થઈ ગયો સમજવા.
- 3
હવે તેમાં મમરા ઉમેરો.બરાબર મિક્સ કરી લો.
- 4
હવે એક વાસણ માં ઘી લગાવી પાથરી દો. ગરમ હોઈ ત્યારે જ કાપા કરી લો. ઠંડુ થઈ જાય એટલે સરખી રીતે તોડી ને ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14416714












ટિપ્પણીઓ (12)