સીઝલર બ્રાઉની ચોકલેટ(Sizzler Brownie Chocolate recipe in Gujarati)

સીઝલર બ્રાઉની ચોકલેટ(Sizzler Brownie Chocolate recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ પેકેટ પારલે જી બિસ્કીટ અને એક પેકેટ hidenseek બિસ્કીટ લઈ તેને મિક્ચર માં પાઉડર બનાવી લો ત્યારબાદ તેમાં દોઢ ચમચી કોકો પાઉડર અને એક ચમચી આઈસીંગ ખાંડ ઉમેરો... મિક્ષ્ચર માં મીક્સ કરી લો... હવે તેમાં ૧ કપ્ દૂધ ઉમેરો... અને મિક્ષ્ચર કરી લો... ત્યારબાદ આ મિક્ષ્ચર માં ૩/૪ પેકેટ ઈનો નાખીને ખૂબ જ હલાવો
- 2
હવે પ્રિ હિટ કરેલા કૂકર્ માં ring અને સિટી નીકળી લો... અને કાઠલો મૂકી ઉપર એલ્યુમિનિયમ ના બાઉલ ને ગ્રીસ કરી આ મિક્ષ્ચર ને ઉમેરી દો... અને તેમાં ઉપર થોડા કાજુ ઉમેરો... કૂકર્ માં વચે પાતાળુ કાપડ મૂકી કૂકર્ બંધ કરી લો....તેને ૧૦ મીનીટ ફ઼ાસ્ટ ફ્લેમ પર્ અને ૨૦ થી ૨૫ મીનીટ લો ફ્લેમ પર્ રાખો... ત્યારબાદ થોડી ઠંડી પડવા દો...તો તૈયાર છે બ્રાઉની
- 3
હવે ચોક્લેટ્ શિરપ બનાવા માટે 150 ગ્રામ ચોક્લેટ્ સ્લેબ, ૧ ચમચી બટર, અને થોડી કન્સીસ્ટન્સી દુર્ કરવા દૂધ ઉમેરો... અને ડબલ્ બાઉલ મેથ્ડ થી ચોક્લેટ શિરપ બનાવી લો... (ગેસ પર્ એક્ બાઉલ માં પાણી મૂકી.. તેના પર્ કાચ નો બાઉલ મૂકી ગેસ પર્ મૂકી ચોક્લેટ્ મિક્ષ્ચર મેલ્ટ કરવિ)
- 4
હવે એક્ લોઢી લઇ લો ફ્લેમ પર્ ગેસ ચાલુ કરી તેના પર્ થોડું બટર મૂકી એક્ નોનસ્ટીક મૂકો.. તેના પર્ બ્રાઉની ના ૪ પિસ્ મૂકી તેના પર્ વેનિલા આઇસ્ક્રિમ ના ૩ સ્કૂપ મૂકો....
- 5
- 6
ચોક્લેટ્ શિરપ થોડું ઉક્ળે (બબલ્ થવા લાગે) ત્યારે ગેસ પર્ થી ઊતારી ગરમ ગરમ સર્વિંગ કરો...
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
















ટિપ્પણીઓ (10)