ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)

#GA4
#Week18
#gulabjamun
મૂસ એક ઇન્ડો-વેસ્ટર્ન ડેસર્ટ છે. મે આજે ઠંડાઈ અને ગુલાબજાંબુન મૂસ બનાવ્યું છે. આ એક અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે જે અત્યંત અલ્હાદક હોય છે. સાથે સાથે આ ડેર્સર્ટનો દેખાવ પણ એવો જ છે. આ ડીશમાં ઠંડાઈ અને ગુલાબજાંબુનનો મિશ્ર સ્વાદ ખુબ જ સરસ લાગે છે.
ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
#GA4
#Week18
#gulabjamun
મૂસ એક ઇન્ડો-વેસ્ટર્ન ડેસર્ટ છે. મે આજે ઠંડાઈ અને ગુલાબજાંબુન મૂસ બનાવ્યું છે. આ એક અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે જે અત્યંત અલ્હાદક હોય છે. સાથે સાથે આ ડેર્સર્ટનો દેખાવ પણ એવો જ છે. આ ડીશમાં ઠંડાઈ અને ગુલાબજાંબુનનો મિશ્ર સ્વાદ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મિલ્કમેડ લઈ તેમાં વ્હીપ ક્રીમ અને ઠંડાઈ એસેન્સ ઉમેરવાનું છે.
- 2
બધુ બરાબર રીતે બીટ કરી લેવાનું છે. બધુ બરાબર મિક્સ થઈ જાય તેટલું જ બીટ કરો વધારે બીટ ન કરવું. હવે તેને એક પાઈપીન બેગમાં ભરી લેવાનું છે.
- 3
ચોકલેટ કેક ને હાથથી મસળી ને તેના ક્રમ્સ કરી લેવાના છે. ગુલાબ જાંબુને સ્લાઈસ મા ક્ટ કરી લેવાના છે.
- 4
મૂસ માટે નો એક ગ્લાસ લઈ તેમાં સૌથી પહેલા સાવ નીચે વ્હીપ ક્રીમનો એક લેયર કરવાનું છે. ત્યારબાદ તેમાં ગુલાબજાંબુની તૈયાર કરેલી સ્લાઈસ ગ્લાસની વોલ પર ફરતે અને સેન્ટર માં મૂકવાની છે અને તેના પર તૈયાર કરેલું મિલ્કમેડનું મિશ્રણ ઉમેરવાનું છે.
- 5
તેના પર ચોકલેટ કેક ના ક્રમ્સનો એક લેયર બનાવવાનો છે અને તેના પર ફરી વ્હીપ ક્રીમ થી એક લેયર કરવાનું છે.
- 6
તેના પર ગુલાબ જાંબુના નાના ટુકડા અને તેના પર પીસ્તા ઉમેરવાના છે.
- 7
તો અહીંયા ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુ નો ગ્લાસ સર્વ કરવા માટે રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holi21આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. Sunita Ved -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
રોઝ કોકોનટ સરપા્ઈઝ વીથ કી્મી ઠંડાઈ (Rose Coconut Surprise With Creamy Thandai Recipe In Gujarati)
રોઝ કોકોનટ સરપા્ઈઝ વીથ કી્મી ઠંડાઈ.. Linima Chudgar -
ઠંડાઈ મુઝ કેક
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઠંડાઈ એ ભારત નું પ્રચલિત અને પરંપરાગત પીણું છે જે દૂધ, સુકામેવા અને મસાલા થી બને છે . હોળી નો તહેવાર ઠંડાઈ વિના અધુરો રહે છે.મુઝ એ એક ફ્રેન્ચ ડેસર્ટ છે જે નરમ, હવા થી ભરેલું સ્વાદિષ્ટ હોય છે જે મોઢા માં મૂકતા સાથે ઓગળી જાય છે. આવા આ સ્વાદિષ્ટ મુઝ માં ઠંડાઈ નો સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ, આવકાર્ય ફ્યુઝન ડેસર્ટ બનાવ્યું છે. Deepa Rupani -
વોલનટ ઠંડાઈ (Walnut Thandai Recipe In Gujarati)
#FFC7#week7#HRઠંડાઈ એ હોળી માં પીવાતુ પીણું છે.જે ઠંડાઈ મસાલા વડે તૈયાર કરવા માં આવે છે.વિવિઘ ડા્યફુટ,અલગ અલગ ફ્લેવર વાળી ઠંડાઈ બનાવા માં આવે છે.મેં અખરોટ ના ફ્લેવર વાળી ઠંડાઈ બનાવી છે. Kinjalkeyurshah -
ઠંડાઈ મોદક (Thandai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati 🕉️ શ્રી ગણેશાય નમઃ 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે. આપણે બધા અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા જ હોઈએ છીએ. તો આજે મેં ઠંડાઈ પાવડર, પનીર અને મિલ્ક પાવડર માંથી ઠંડાઈ મોદક બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ સ્વાદિસ્ટ અને યમ્મી બન્યા છે. Daxa Parmar -
રંગબહાર ઠંડાઈ
#FFC7#Week - 7#HR#હોલી રેસીપી ચેલેન્જધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
ડેટ્સ ચીયા ઠંડાઈ (Dates Chia Thandai Recipe in Gujarati)
આ ઠંડાઈ મે ખાંડ વગર બનાવી છે. ચીયા સીડ્સ અલગ જ ટેસ્ટ આપે છે. ઠંડાઈ નું હેલ્થી હેલ્થી વર્ઝન. Disha Prashant Chavda -
કેસરી બદામી ઠંડાઈ (Kesari Badami Thandai Recipe In Gujarati)
#SJC#Cookpad# ઠંડાઈઠંડાઈ ગુરુજી ની તૈયાર સરસ આવે છે એટલે મેં આજે ગુરુજીની ઠંડાઈ બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ હોય છે અને હેલ્થ વાઇસ પણ ખૂબ જ એનર્જી આપે છે. Jyoti Shah -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
#thandai#holi21#dhuleti#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને હેપી હોળી, હેપી ધુળેટી !પ્રાચીન કાળ માં થાંડાઇ ને ભાંગ માં ભેળવી ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવી. તેનો ઉપયોગ ભારતમાં લગભગ 1000 બીસીની આસપાસ થયો હતો. તે હોળીના સાંસ્કૃતિક ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. જ્યારે લોકો હોળી રમી ને થાકી જતા ત્યારે તાજગી માટે ઠંડાઈ પીતાં.અહીં મેં 4 અલગ અલગ ફ્લેવર્સ ની ઠંડાઈ પ્રસ્તુત કરી છે - પાન, કેસર, રોઝ અને મેંગો. આમ તો ઠંડાઈ માં ખસખસ એક મુખ્ય ઘટક છે પરંતુ હું જે દેશ માં રહું છું ત્યાં ખસખસ ઉપર પ્રતિબંધ હોવાથી મેં અહીં ખસખસ નો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ ઠંડાઈ નો સ્વાદ ખૂબ તાજગી ભર્યો છે અને થાક દૂર કરનારો છે. Vaibhavi Boghawala -
ઠંડાઈ મસાલો
#HRC #SFC#હોળીસ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#ઠંડાઈમસાલો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveનાથદ્વારા માં ઠંડાઈ એક ફેમસ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પીણું છે. ત્યાં ઠંડાઈ નો મસાલો પણ તૈયાર પેકેટ માં મળે છે. જે ઠંડાઈ દૂધ માં મીક્સ કરી ને ઈનસ્ટન્ટ ઠંડાઈ બનાવી શકાય છે. Manisha Sampat -
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#HR આયુર્વેદ માં કહેવાય છે કે ઠંડાઈ માં ઠંડી અને ગરમ બન્ને તાસીર હોય છે ઠંડી ની ઋતુ પૂરી થાય અને ગરમી શરૂ થાયઠંડાઈ પીવાથી ગરમી માં રાહત મળે છે Bhavna C. Desai -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
ઠંડાઈ પેનાકોટા (Thandai Pannacotta Recipe In Gujarati)
આપણા કલ્ચર માં હોળી નું મહત્વ પણ દિવાળી જેટલું જ હોય છે દિવાળી પ્રકાશ પર્વ છે તો હોળી રંગો નો તહેવાર છે. દિવાળી આપણા જીવનમાં ઉજાસ લાવે છે તો હોળી આપણા જીવનને રંગો થી ભરી દે છે. એવી જ રીતે દિવાળીની જેમ હોળી માં પણ ખાસ વ્યંજન અને પીણા બનાવી ને ઉજવવામાં આવે છે. તો આજે મેં હોળી સ્પેશ્યલ પીણું ઠંડાઈ માંથી ઈટાલીયન ડેસર્ટ ને ઈન્ડિયન ટચ આપી ને ઠંડાઈ પેનાકોટા બનાવ્યું છે તો આ હોળી માં કંઈક નવું થઈ જાય... Harita Mendha -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7@mrunalthakkar followed your recipe.ઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.આજે મેં કાનુડા ને ઠંડાઈ પ્રસાદ માં ધરી છે. Dr. Pushpa Dixit -
ઠંડાઈ 3.0
#એનિવર્સરીઆ સ્વીટ ડિશ માં ઠંડાઈ નાં 3 એલીમેન્ટ ને કમબાઈન્ડ કર્યા છે...ઠંડાઈ મસાલા નાં ઉપયોગ થી બનાવેલા.....ઠંડાઈ ખીર...ઠંડાઈ બોલ્સ....ઠંડાઈ આઈસ્ક્રીમ...તેને મે ફ્લોરલ આઈસ બાઉલ માં સર્વ કર્યું છે.. Anjana Sheladiya -
વોલનટ ફીગ ઠંડાઈ (Walnut fig thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#cookpadgujarati#cookpadindia#cookpad હોળી એટલે રંગોનો તહેવાર. રંગોના આ તહેવારને ઉજવવા માટે મેં આજે ઠંડાઈ બનાવી છે. હોળી આવે અને ઠંડાઈ ના બને એવું તો ના જ બને. ઠંડાઈ માં આજે મેં થોડું અલગ કરવા walnut અને fig પણ ઉમેર્યા છે. જેથી ઠંડાઈ નો ટેસ્ટ વધુ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે અખરોટ અને અંજીર આપણા શરીરને પણ ઘણા ઉપયોગી છે. માટે મેં આજે હોળીને સેલિબ્રેટ કરવા માટે ઠંડાઈ નું એક આ નવું વર્ઝન બનાવ્યું છે. Asmita Rupani -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
#FFC7 હોળી આવતાં જ ઠંડી ઓછી પડે છે ને ગરમી નો અનુભવ થવાં લાગે છે.ઠંડાઈ ને પીવા થી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.એની અંદર ડ્રાય ફ્રૂટ વગેરે જે શરીર માં ઠંડક આપે છે.જો મસાલો તૈયાર હોય તો ફટાફટ ઠંડાઈ બની જાય છે. Bina Mithani -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
#દૂધ#જુનસ્ટાર🌹જો બાળકો દૂધ ના પીતા હોય તો આજે જ બનાવજો આ રીતે દૂધ માથી કુલ કુલ થાડાઈ જેબાળકોને તેમાં રહેલ આયર્ન, કેલ્શિયમ અને હાડકા મજબૂત બનાવે છે ઠંડાઈ માં વિટામીન્સ અને મિનરલ્સનો સારો એવો સોર્સ છે તેથી જ તો આજે હું આવી એક યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું🌹 Dhara Kiran Joshi -
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
ઠંડાઈ કલાકંદ (Thandai Kalakand Recipe In Gujarati)
#GA4#Week9#mithai#cookpad_gu#cookpadindiaઠંડાઈ એ એક ભારતીય કોલ્ડ ડ્રિંક છે જે બદામ, વરિયાળીનાં દાણા, તડબૂચની કર્નલો, ગુલાબની પાંખડી, મરી, ખસખસ, ઇલાયચી, કેસર, દૂધ અને ખાંડનાં મિશ્રણથી તૈયાર થાય છે . તે ભારતનો વતની છે અને તે ઘણીવાર મહા શિવરાત્રી અને હોળી અથવા હોલા મહોલ્લા ઉત્સવ સાથે સંકળાયેલું છે . ઉત્તર ભારતમાં તેનો સૌથી વધુ વપરાશ થાય છે. ત્યાં ઠંડાઈ અને સૌથી સામાન્ય સ્વરૂપો છે બદામના ઠંડાઈ.જોકે ઠંડાઈ પરંપરાગત તહેવારના પીણાનો સંદર્ભ આપે છે જે વિદેશી મસાલા અને બદામ સાથે બનાવવામાં આવે છે, આ બહુમુખી પીણું ઘણી બધી રીતે તૈયાર કરી શકાય છે.ઠંડાઈ મીઠી છે અને ત્વરિત તરસ છીપાય છે. વરિયાળી અને તડબૂચના દાણા અને ગુલાબજળની હાજરીને લીધે થાંડાઇ કોઈ અન્યની જેમ શીતક છે. પરંતુ પીણાના સ્વાસ્થ્ય લાભો તેના ઠંડક ગુણધર્મો કરતા ઘણા વધારે છે.કલાકંદ એક ભારતીય મીઠાઈ છે , જે ઘોઘા કહેવામાં આવે છે . તે પાકિસ્તાનમાં પણ લોકપ્રિય છે .તે દૂધ, ખાંડ, સરકોમાંથી બને છે, વૈકલ્પિક રીતે કેટલાક બદામ જેમ કે પિસ્તા અને કેટલાક ઇલાયચી પાઉડર. તેને એક ચીકણું પ્રવાહીમાં મિશ્રણના અસરકારક ઘટાડોની જરૂર છે, જેના પછી તે સ્થિર થઈ શકે છે. આ મીઠાઈ બનાવવી સરળ છે. તે રચનામાં થોડુંક સાથે બરડ છે.આજે મેં બનાવ્યું છે ઠંડાઈ કલાકંદ. માર્કેટ માં મળતી પ્રવાહી રેડીમેડ ઠંડાઈ માં માવો અને કન્ડેન્સ્ મીઠાઈ મેડ મિક્સ કરી ને ઉકાળી ને બનાવ્યું. જરૂર થી બનાવજો. ખૂબ સરસ ઠંડાઈ નો સ્વાદ નીકળી ને આવે છે અને દાનેદાર ટેક્સચર પણ ખૂબ સરસ આવ્યું છે. Chandni Modi
More Recipes
ટિપ્પણીઓ (59)