પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)

પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ પનીર ટિક્કા તૈયાર કરવા.. જેના માટે બતાવેલા વેજીટેબલ અને પનીર ના મોટા ટુકડા કરો.. પછી સેઝવાન સોસ માં મેંદો અને કોર્ન ફ્લોર નાખી જરૂર મુજબ પાણી નાખી મેરી નેટ કરવા જેને પેન માં તેલ મૂકી સાંતળી લો.. પછી સ્ટિક માં ભરેવી લો.
- 2
હવે રાઈસ માટે ૧૫ મિનિટ પલાળેલા રાઈસ ને બાફી લેવા.. એક પેન માં તેલ મૂકી જીરું નાખી લસણ આદુ મરચાં ની પેસ્ટ સાંતળી લો.. વેજિટેબલ સાંતળી ને પછી રાઈસ નાખી મીઠું નાખો એટલે રાઈસ તૈયાર
- 3
સોસ માટે એક પેન માં ઓલિવ ઓઈલ લઈ તેમાં લસણ સાતડો.. બતાવ્યા પ્રમાણે બધા સોસ નાખી અને તેમાં કોર્ન ફ્લોર ની સલારી બનાવી નાખવી... થોડું થીક થાય એટલે તેમાં મીઠું અને ખાંડ નાખવા એટલે સોસ તૈયાર
- 4
ફ્રેન્ચ ફ્રાઈસ માટે બટાકા ના લાંબા ટુકડા કરી તેલ માં તળી લો.
- 5
કેપ્સીકમ માં પનીર ના નાના નાના ટુકડા કરી સોસ મિક્સ કરી કેપ્સીકમ માં ભરો ઉપર થી છીણેલું ચીઝ મૂકી એક પેન માં કેપ્સીકમ ને થોડી વાર માટે સાતડો..
- 6
વેજીટેબલ સોતે માટે બતાવેલ કે ઈચ્છા મુજબ વેજીટેબલ લઈ લાંબા કાપી લેવા જેને પાર બોઇલ કરી એક પેન માં ઓલિવ ઓઇલ લઈ સોતે કરો અને તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું અને મરી પાઉડર નાખી હલાવો...
- 7
હવે સિઝલર્ પ્લેટ ને ૧૦ થી ૧૫ મિનિટ ગરમ કરી કેબેજ ના પાન ગોઠવો... પછી તેના પર રાઈસ, સોતે કરેલા વેજીટેબલ, સ્તફ કેપ્સીકમ બધું બરાબર ગોઠવી ઉપર સ્ટિક માં ભરવેલા પનીર ને મૂકો ઉપર થી સોસ રેડો... સિઝલર્ પ્લેટ ની ફરતે બટર કે તેલ પાણી મિકસ કરી રેડી સિઝલિંગ નો અવાજ ની મજા લો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
ચીલી પનીર પેરી પેરી સિઝલર (Chilli Paneer Peri Peri Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#sizzlerપનીર અને પેરી પેરી મસાલા સાથેના કોમીનેશનથી બનતું આ સિઝલર ટેસ્ટમાં સ્વાદિષ્ટ લાગે છે અને તે થોડું સ્પાયસી બને છે. Niral Sindhavad -
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર(paneer chilli dry recipe in Gujarati)
#goldenapron3#week18#chilli Nita Mavani -
-
પનીર ચીલી સીઝલર(Paneer Chilli SIZZLER Recipe in Gujarati)
#GA4#week3#chineseGoldenapron4 ના વીક૪ માટે મે આ પનીર ચીલી સીઝલર બનાવ્યું જે મેં સીઝલર પ્લેટ વગર બનાવ્યું છે. Sachi Sanket Naik -
-
-
-
-
વેજ. પનીર ચિઝ સિજલર(Veg paneer cheese Sizzler recipe in Gujarati)
#GA4#Week18#સિજલરNamrataba parmar
-
હોટ એન્ડ સોર સૂપ (hot and sour soup recipe in gujarati)
બધા રેસ્ટોરન્ટ માં જમવા જાય એટલે સૂપ તો ઓર્ડર કરતા જ હશો. એમાં ઠંડી ની ઋતુ અને વરસાદ માં ગરમ ગરમ હોટ એન્ડ સોર સૂપ પીવાની બહુ મજા આવે. આમ તો આ ચાયનીઝ હોટ એન્ડ સોર સૂપ બધા ને બહુ જ ભાવતો હોય છે. ઠંડી હોય ત્યારે આ સૂપ પીવાની બહુ મજા આવે છે એટલે જ હું અહીંયા તમને બહાર રેસ્ટોરન્ટ જેવો હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત બતાવી રહી છું Vidhi V Popat -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)
#GA4#Week3#post2#chinese#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati ) આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી. Daxa Parmar -
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
-
પનીર ચીલી (Paneer Chilli Recipe In Gujarati)
આ વાનગી મેં તમારા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Falguni Shah -
-
ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)
#GA4#Week18Keyword: Sizzlerઆજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta
More Recipes
ટિપ્પણીઓ (31)