કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#Week19
#cookpadindia

#GA4
#Week19
#cookpadindia

વધુ વાંચો

મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#GA4
#Week19
#cookpadindia

#GA4
#Week19
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ ઝૂડી મેથી ભાજી
  • ૧ ઝૂડી પાલક
  • ૪-૫ લીલું લસણ
  • ૧ નંગરીંગણા
  • ૧ નંગટામેટું
  • ૪ચમચી તેલ
  • ૨ચમચી મરચું પાઉડર
  • ૧ચમચી. ધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીરાઈ જીરૂ
  • ચપટીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • કોથમીર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધું ધોઈ અને સમારી લૉ.કોથમીર પણ સાથે જ સુધારી લો.આ સાથે જ એડ કરવાથી કોથમીર નો ટેસ્ટ મસ્ત આવશે.

    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થાય એટલે રાઈ, જીરૂ અને હિંગ નો વઘાર કરો.ત્યારબાદ તરતજ લીલું લસણ એડ કરી દો.જરા ગુલાબી થાય એટલે બધી ભાજી, ટામેટાં,રીંગણા એ બધું એડ કરી દો.

    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધા મસાલા એડ કરી દો.અને અડધો કપ પાણી નાખી સરસ હલાવી લો.અને ધીમી આચ પર ચડવા દો.

    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું સરસ ચડી જાય એટલે ઉતારી લો.આ મેથી સાથે બધું મિકસ કરી બનાવેલું શાક ખરેખર ટેસ્ટી લાગે છે.આ શાક સાથે મિકસ લોટ ના રોટલા લસણ ની ચટણી અને ખીચી નો પાપડ સાથે આ દેશી ખાણું ખાવાની મોજ આવે છે.

    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર January 22, 2021 11:13
જામનગર

ટિપ્પણીઓ (15)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
January 23, 2021 18:50
😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાજી રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. નવરત્ન પુલાવ (Navratna Pulao Recipe In Gujarati)
  3. મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
  4. વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
  5. પુલાવ (Pulao Recipe In Gujarati)
  1. લોટ વાળી મેથીની ભાજી (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
  2. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  3. મેથી પાપડ નું સલાડ (Methi Papad Shak Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટસ ચીક્કી (Dryfruits Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14423934
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close