મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મેથી,બધા મસાલા અને મોણ નાંખી. થોડું થોડું પાણીનાખતા જઈ ને લોટ બાંધો. લોટ બહુ કઠણ પણ ન હોવો જોઈએ અને ઢીલો નહીં એવો બાંધો
- 2
લોટ ના લુવા તૈયાર કરવા પછી તેને પાટલા ઉપર વણવું ત્યારબાદ લોઢીમા તેલ મૂકી સેકવું ગરમાગરમ થેપલાં દહીં સાથે રાયતા સાથે કે સુકિભાજી સાથે ચા સાથે સારા લાગે છે
- 3
Made this recipe? Share a Cooksnap!
Let Kumud Vyas know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14441155










ટિપ્પણીઓ