મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Sheetal Chovatiya @cook_1985
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14442496

મેથીના થેપલા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ થેપલા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત.

નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)