કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#GA4
#Week19
શિયાળો આવે એટલેમાર્કેટ મા લીલાં શાકભાજી ખુબજ પ્રમાણ માં જોવા મળે છે જેનો લાભ આપડે વધારે મળે છે જેમાં થી આપડે નાતનવી વાનગી બનાવી શકી છે આજે મેં ગ્રીન પુલાવ બનાવ્યુઓ છે જે એક હેલથી ને ટેસ્ટી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
4 લોકો
  • 250 ગ્રામભાત (રાંધેલો)
  • 1વાટકો પાલક (ક્રશ કરેલી)
  • 1વાટકો લીલી ડુંગળી
  • 1વાટકો ગાજર
  • 1વાટકો કૅપિક્યુમ
  • 1વાટકો સૂકી ડુંગળી
  • 1વાટકો કોથમીર
  • 1વાટકો વટાણા
  • 1વાટકો કોબી
  • 1વાટકો ગાજર
  • 1વાટકો બટકું
  • 2ટેબલે ચમચી બટર
  • 1 ટી સ્પૂનઘી
  • 1 ટી સ્પૂનજીરું
  • 1 ટી સ્પૂનપાવભાજી મસાલો
  • 1 ટીસ્પૂનલાલમરચું
  • 1 ટી સ્પૂનલસણ મરચા નીપેસ્ટ
  • 1 ટી સ્પૂનલીંબુ રસ
  • ચીઝ જરૃર પ્રમાણે
  • મીઠું સ્વાદમુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વેજિટેબલે ને ધોઈ ને કટ કરી લેવા ત્યાબાદ વટાણા ગાજર બટેકા ને બોઈલ કરી લેવા ટાયર બાદ એક પૈન માં ઘી ને બટર મૂકી જીરા નો વઘાર કરવો નેપછી તેમાં લસણ આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ની સાંતળવા દેવી

    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં લીલી ડુંગળી સૂકી ડુગરી નાખી ને સોતે થવા દેવી પછી વેજિટેબલ નાખી ને સોતે થવા દેવા ત્યારબાદ પાલક ને ધોઈમિક્સર માં પાલક લસણ મરચા આદુ નાખી પેસ્ટ કરવી ઈ શાક ભાજી માં અંદર નાખવી ને સોતે થવા દેવી ત્યારબાદ એને અંદર લાલ મરચું મીઠું પાવભાજી મસાલો લીંબુ કોથમીર નાખી ને મિક્સ કરવું ત્યાબાદ ઊપર થી કોથમીર ને બટર નાખી પાપડ ડુંગળી ટામેટા ના ફૂલ થી સેર્વ કરવું

    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પીસ પુલાવ (Cheese Pea Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર January 19, 2021 15:54
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Bindi Shah
Bindi Shah @cook_24564889
February 22, 2021 16:26
nice presentation👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
  2. સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
  3. નૂડલ્સ ફ્રેન્કી (Noodles Frankie Recipe In Gujarati)
  4. વેજીટેબલસ પુલાવ (Veg. Pulao Recipe in Gujarati)
  5. મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
  1. મેથીની ભાજી (Methi Bhaji recipe in Gujarati)
  2. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
  3. મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
  4. તવા પૂલાવ (Tava pulav Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444508
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close