મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા કાંદા 3 ચમચી તેલ મા સાંતળો સાથે જ લસણ, આદુ,મરચા એડ કરો બ્રાઉન થાય ત્યાં સુધી સાતળો
- 2
એક પૈન મા મેથી ની ભાજી 1 ચમચી તેલ મા સાતળો 5 મીનીટ
- 3
કાંદા સાતડયા તેમા ટામેટા,કાજુ,મીઠૂ એડ કરી સાતળો
- 4
સાતળી ને ઠંડુ પડે એટલે પેસ્ટ કરો
- 5
ફરી પેન મા તેલ લો તેમા પેસ્ટ વ નાખી વટાણા બોઈલ કરેલ,ભાજી એડ કરો
- 6
કિચનકિંગ,હડદર નાખી કરીમ નાખો કસુરી મેથી નાખી થવાદો
- 7
સરખુ ઊકડે એટલે સર્વ કરો તંદુરી નાન સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453015


















ટિપ્પણીઓ (11)