મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
6 સર્વિંગ્સ
  1. 2 જુડી મેથીની ભાજી
  2. 6કાંદા
  3. 4ટામેટા
  4. 1 વાટકીબોઈલ વટાના
  5. 1 કપમલાઈ
  6. 2 ચમચીકીચનકીંગ મસાલો
  7. 1/2 ચમચીમીઠૂ
  8. 5 ચમચીતેલ
  9. 3તેજપતા
  10. 3લવીંગ
  11. 8કળી લસણ
  12. 1કટકો આદૂ
  13. 3/4લીલા મરચા
  14. ચપટીહડદર
  15. 1 ચમચીકસૂરી મેથી
  16. 3 ચમચીકાજુ
  17. 4/5 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    એક પેન મા કાંદા 3 ચમચી તેલ મા સાંતળો સાથે જ લસણ, આદુ,મરચા એડ કરો બ્રાઉન થાય ત્યાં સુધી સાતળો

  2. 2

    એક પૈન મા મેથી ની ભાજી 1 ચમચી તેલ મા સાતળો 5 મીનીટ

  3. 3

    કાંદા સાતડયા તેમા ટામેટા,કાજુ,મીઠૂ એડ કરી સાતળો

  4. 4

    સાતળી ને ઠંડુ પડે એટલે પેસ્ટ કરો

  5. 5

    ફરી પેન મા તેલ લો તેમા પેસ્ટ વ નાખી વટાણા બોઈલ કરેલ,ભાજી એડ કરો

  6. 6

    કિચનકિંગ,હડદર નાખી કરીમ નાખો કસુરી મેથી નાખી થવાદો

  7. 7

    સરખુ ઊકડે એટલે સર્વ કરો તંદુરી નાન સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes