કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#GA4
#week19
#methi
#methinohandwo

#GA4
#week19
#methi
#methinohandwo

વધુ વાંચો

મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#GA4
#week19
#methi
#methinohandwo

#GA4
#week19
#methi
#methinohandwo

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
4 સર્વિંગ્સ
  • 1બાઉલ હાંડવા નો લોટ
  • 250 ગ્રામમેથીની ભાજી
  • 1આદુ નો ટૂકડો
  • 6-7લીલા મરચાં
  • 10-12કળી લસણ
  • ચમચીલીલું લસણ
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી અજમો
  • 2ચમચા તેલ મોણ માટે
  • 1 ચમચીખાટું દહીં
  • ચમચીમોરસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 3ચમચા વઘાર માટે તેલ
  • 2 ચમચીતલ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીરાઈ
  • 2સૂકા લાલ મરચા
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    હાંડવા નાં લોટ માં દહીં નાખો અને પાણી ઉમેરી જાડું ખીરું બનાવવું

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે મિશ્રણ માં આદુ મરચાં અને લસણ ને ક્રશ કરી ઉમેરોતેમાં હળદર, અજમો, મીઠું, મોરસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં સમારી ને ધોયેલી મેથી ની ભાજી ઉમેરો અને લીલું લસણ નાખી હલાવી લો.

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર મિક્સ કરી ને 15 મિનીટ સુધી રાખી મૂકો.

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેન માં વગાર માટે તેલ મૂકી તેમાં ગરમ થાય એટલે સૂકા લાલ મરચા નાખો અને રાઈ, જીરું અને તલ નાંખો

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિશ્રણ ને બરાબર હલાવી ને પેન માં રેડી દો. અને ધીમાં તાપે 10 થી 15 મિનીટ ચઢવા દો. અને ફેરવી લો

    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બંને બાજુ ચડી જાય એટલે ઉતારી લો,ગરમ ગરમ હાંડવો તૈયાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

patel dipal
patel dipal @cook_26495419
પર January 21, 2021 08:09

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 21, 2021 08:12
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી હાંડવો

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  3. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
  1. મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
  2. મેથી મટર મલાઈ (Methi Mattar malai Recipe In Gujarati)
  3. મેથી ના થેપલાં (Methi Thepla Recipe In Gujarati)
  4. વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454142
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close