વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરી તવા મા તેલ અને બટર મુકી લીંલુ લસણ અને ડુંગળી સાંતળો.
- 2
તેમાં ટામેટા અને કેપ્સીકમ ઉમેરી મરચું,હળદર, મીઠું અને ભાજી પાંવ મસાલો નાખી મિક્સ કરો પછી તેમાં બધાં બાફેલા શાક ઉમેરી મીક્ષ કરવું.
- 3
છેલ્લે તેમાં રાંધેલા ભાત ઉમેરી મીક્ષ કરવું થોડીક વાર ચઢવા દેવું પછી તેમાં વચ્ચે બટર મુકી ધાણા થી ગાનિઁશ કરી સવઁ કરો તો તૈયાર છે બટરી વેજ તવા પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
-
-
-
-
-
-
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
-
-
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
-
-
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454207
ટિપ્પણીઓ (2)