કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#GA4 #Week 19
પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ્સ
5 લોકો
  • 5 વાટકીબાસમતી ચોખા
  • 1જુડી પાલક
  • 1/2 જૂડીકોથમીર
  • 20પાન ફુદીનો
  • 5 નંગલીલાં મરચાં
  • 10કળી લસણ
  • 1નાનો ટુકડો આદુ
  • 3 ટેબલસ્પૂનઘી
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1 નંગતમાલ પત્ર
  • 4 નંગલવિંગ
  • 2 ટુકડાતજ
  • 1 ટેબલસ્પૂનધાણાજીરું
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • 10 નંગકાજુ
  • 10 નંગકિસમિસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5 ગ્લાસપાણી
  • 1 નંગગાજર
  • 50 ગ્રામવટાણા
  • 1 નંગબટાકા
  • 4 નંગઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ્સ
  1. 1

    ગાજર અને બટાકાના નાના ટુકડા કરી લો. હવે ગાજર, બટાકા અને વટાણા ને પાર બોઈલ કરી લો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક ને ધોઈ ઉકળતા પાણી માં બ્લાન્ચ કરી લો. પાલક ઠંડી થાય એટલે કોથમીર, ફુદીનો, આદુ, મરચાં, લસણ સાથે મિક્સર માં બારીક કરી લો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાસણ માં ચોખા ધોઈ ને 15મિનિટ માટે પલાળી લો. ત્યારબાદ એક તપેલા માં પાણી ગરમ કરી તજ, લવિંગ, તમાલ પત્ર,મીઠું ઉમેરી ઉકળે એટલે ચોખા ઉમેરી ચડવા દો. ત્યારબાદ એને થાળી માં ફેલાવી દો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કઢાઈમાં ઘી ઉમેરી ગરમ થાય એટલે જીરું, તજ, લવિંગ, ઈલાયચી ઉમેરો. જીરું તતડે એટલે તૈયાર ગ્રેવી ઉમેરી સાંતળો. બધા મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું ઉમેરો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મસાલા સંતળાઈ જાય એટલે ગાજર, બટાકા, વટાણા અને કાજુ તથા કિસમિસ ઉમેરો. બરાબર મિક્સ કરી લો. છેલ્લે ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગ્રીન પુલાવ.સૂપ કે છાશ સાથે સર્વ કરો.

    ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર January 21, 2021 09:32
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  3. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
  1. ડ્રાય ફ્રૂટ ચીકી (dry fruits chikki recipe in gujarati)
  2. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  3. મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
  4. વોલનટ બરફી (Walnut Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close