ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચટણી ની બધી સામગ્રી મિક્સ કરી પેસ્ટ બનાવી લેવી.
- 2
ત્યારબાદ બાસમતી ચોખા ને બરાબર ધોઈ તપેલી માં ઉકાળી લેવા. અને ખુલ્લો મૂકી દેવો.
- 3
ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું તમાલપત્ર નાખી કેપ્સીકમ સાંતળી લેવા. અને ગ્રીન ચટણી નાખવી.
- 4
ત્યારબાદ તૈયાર કરેલો ભાત નાખવો. અને ઉપર થી વટાણા અને કોથમીર નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456899














ટિપ્પણીઓ (2)