કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો

મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #Week19

#GA4 #Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પોણી કલાક
છ લોકો
  • 1/2વાટકી લીલી મેથી સુધારેલી
  • 3 (4 ચમચી)ફોલેલા વાલ
  • 1/2વાટકી વટાણા
  • 2 નંગસુધારેલા બટેટા
  • 1 નંગસુધારેલું રીંગણું
  • 1 વાટકીસુધારેલી વાલોર
  • 1 નંગટમેટૂ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીલીલુ લસણ
  • 1 ચમચીહળદર
  • ચપટીહિંગ
  • 2 ચમચીલાલ મરચું
  • ગાર્નિશીંગ માટે કોથમીર
  • 4ચમચા તેલ
  • 1/2ચમચી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પોણી કલાક
  1. 1

    એક મોટું રીંગણું મિડીયમ સાઈઝ સુધારો ત્યારબાદ તેમાં ૧ વાટકી સુધારેલી મેથી ઉમેરો.

    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં વાલ, વાલોર અને વટાણા ઉમેરો.

    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બે નામ સુધારેલા બટેટા અને ૧ નંગ ટમેટું ઉમેરો હવે ગેસ ઉપર ચાર ચમચા તેલ લઇ કુકરમાં ગરમ મૂકો.

    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ આવી ગયા બાદ તેમાં જીરૂનો વઘાર કરો અને બધું શાકભાજી ઉમેરી મીઠું હળદર મરચું ગરમ મસાલો ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરીને કુકર નું ઢાંકણું બંધ કરો.

    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્રણ ચાર સીટી વાગી ગયા બાદ ગેસ બંધ કરી દો અને કુકર ઠરી જાય ત્યારબાદ તેમાં કોથમીર છાંટી અને ગરમ ગરમ મિક્સ શાક રોટલી સાથે પીરસો.

    મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર January 21, 2021 18:05

ટિપ્પણીઓ (2)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
January 24, 2021 05:26
Mast 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. મેથી ની ભાજી - કેળા નું શાક (Methi Bhaji Banana Shak Recipe In Gujarati)
  2. ડ્રાય ફ્રુટ ચીક્કી (Dry Fruit Chikki Recipe In Gujarati)
  3. મેથી બાજરી ના ચમચમીયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
  4. કોર્ન પાલક પુલાવ(Corn Spinach Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close