કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week19
#methi

#GA4
#Week19
#methi

વધુ વાંચો

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4
#Week19
#methi

#GA4
#Week19
#methi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
4 સર્વિંગ્સ
  • 1 કપબોઈલ કરેલી મેથી
  • 1 કપબોઈલ કરેલા વટાણા
  • 3ડુંગળી
  • 1/2 કપકાજુ અને મગજતરી
  • 2 સ્પૂનઆદુ મરચા અને લસણ ની પેસ્ટ
  • 2લવિંગ
  • 2તજ
  • 2ઇલાયચી
  • 1તમાલપત્ર
  • 2 સ્પૂનમાવો
  • 3 સ્પૂનમલાઈ
  • 1 સ્પૂનકસૂરી મેથી
  • 1 સ્પૂનગરમ મસાલો
  • ટેસ્ટ પ્રમાણે મીઠુ
  • ઘી, તેલ
  • 4મરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    એક પેન માં ઘી મૂકી ડુંગળી સાતળવી અને તેની પેસ્ટ કરો. કાજુ અને મગજતરી ને 20 મિનિટ પલાણી પછી તેની પેસ્ટ કરવી.

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેથી અને વટાણા બોઈલ કરી લેવા

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન લો તેમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં તજ લવીંગ મરી તમાલપત્ર ઇલાયચી એડ કરો ત્યારબાદ ડુંગળી ની પેસ્ટ એડ કરો 2મિનિટ મિક્સ કર્યા પછી તેમાં કાજુ અને મગજતરી ની પેસ્ટ આદુ મરચા લસણ પેસ્ટ, મીઠુ નાખી 5 થી 7 મિનિટ મિક્સ કરો.સફેદ ગ્રેવી રેડી.

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થઇ ગયા પછી બધો ખડો મસાલો કાઢી લો. એક પેન માં તેલ મૂકી સફેદ ગ્રેવી નાખો પછી કસૂરી મેથી હાથ થી મસળી નાખવી હવે તેમાં ગરમ મસાલો મલાઈ માવો નાખી મિક્સ કરો. બોઈલ કરેલી મેથી અને વટાણા એડ કરો ટેસ્ટ પ્રમાણે મીઠુ નાખવું.હોટલ જેવો ટેસ્ટ આવે છે.

    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જો વધારે સ્વીટ ખાતા હોઈ તો 1 ચમચી ખાંડ એડ કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
પર January 21, 2021 18:45

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
February 01, 2021 10:15
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી લીલા વટાણા મલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી મુગદાલ ચીલ્લા (Methi Mungdal Chilla recipe in Gujarati)
  1. ડ્રાય ફ્રુટ ચીકી (Dry fruits chiki)
  2. લીલી તુવેર ની કચોરી (Lili Tuver Kachori Recipe In Gujarati)
  3. મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
  4. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457468
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close