મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજી ને વીણીને સુધારી લો.રીગણા સુધારી લો.
- 2
ભાજી અને રીગણા બેય મિકસ સુધારો.
- 3
હવે એક કુકર મા તેલ ગરમ કરો. એમાં જીરૂ હીગ નાખો.પછી ભાજી રીગણા ધોઈને નાખો.
- 4
પછી બધા મસાલા નાખો.ટામેટું નાખો. લસણની ચટણી નાખો.
- 5
હવે બધું મિક્સ હલાવો. હવે ૩/૪ ગ્લાસ પાણી નાખો.હવે કુકર બંધ કરી 3 સીટી વગાડો.કુકર ખોલી લો.તો રેડી છે ભાજી રીગણા નુ શાક
- 6
રોટલા સાથે મજા પડી જાય.સાથે દહીં
- 7
શિયાળામાં તો મજા પડી જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14463348

















ટિપ્પણીઓ (5)