પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 4 નંગડુંગળી
  2. 3 નંગટામેટા
  3. 5-7 નંગઆખા કાજુ
  4. 5-7કળી લસણ
  5. 1આખુ લાલ મરચું
  6. 1 ચમચીવરિયાળી
  7. 1નાનો ટુકડો આદુ
  8. આખી ધાની
  9. 1 નંગલીલું મરચું
  10. થોડી કસૂરી મેથી
  11. બટર
  12. 2 મોટો ચમચોતેલ
  13. 1/2 ચમચીહળદર
  14. 2 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીધાણાજીરું
  16. 2 ચમચીકિચન કિંગ મસાલો
  17. 1 ચમચીગરમ મસાલો
  18. સ્વાદ અનુસારમીઠુ
  19. 100 ગ્રામપનીર
  20. ગરનિશિંગ માટે :
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક તાવડી માં ડુંગળી, ટામેટા, લસણ, આદુ, કાજુ, બધું નાખીને સાંતળો.

  2. 2

    આ બધું સંતલાય જાય એટલે તેને મિક્ષર માં ગ્રેવી કરવી. એને ઠંડુ પાડીને ગ્રેવી કરવી.

  3. 3

    હવે એક તાવડી માં બટર અને તેલ લો. હવે તેમાં તૈયાર કરેલ ગ્રેવી નાખો. હવે તેને હલાવો. ગ્રેવી ને 5 મિનિટ સુધી હલાવ્યા કરો. હવે તેમાં બધો મસાલો કરવો.

  4. 4

    હવે એક બાજુ પનીર ને ઘી માં સાંતળો. તે સંતલાય જાય પછી ગ્રેવી માં નાખવું.

  5. 5

    હવે તેમાં ક્રીમ હોય તો ક્રીમ નઈતો મલય લઇ ફીની ને નાખવી. તેલ છૂટું પડે એટલે એમાં પનીર નાખો. હવે તેના પર કોથમીર નાખો. પનીર બટર મસાલા શાક ને પરોઠા, નાન કે રોટલી કે ભાખરી સાથે ખાવાની મજા આવે. પનીર બટર મસાલા શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes