કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4
#Week19
#methi (મેથી)

#GA4
#Week19
#methi (મેથી)

વધુ વાંચો

મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4
#Week19
#methi (મેથી)

#GA4
#Week19
#methi (મેથી)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ માટે
  • ૩ નંગબટાકા
  • ૧ ઝૂડી મેથી
  • ૩ ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરુ
  • ૧ નંગલીલું મરચું
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૈા પ્રથમ મિક્સર જારમાં ટામેટા, ડુંગળી, લસણ ની પેસ્ટ બનાવો હવે એક વાસણ માં મેથી વિણેલી લો હવે તેને બરાબર ધોઈને મિક્સર જારમાં ક્રશ કરો

    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા બાફેલા લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરુ નાખો હવે તેમાં લીલા મરચાં સમારેલાં નાખો

    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને હલાવી તેમાં ડુંગળી, ટામેટા, લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો હવે તેમાં મીઠું, મરચું,હળદર,ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરો થોડું સંતળાઈ જાય એટલે તેમાં મેથી ની પ્યુરી બનાવી તે નાખો

    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને બરાબર સાંતળો હવે તેમાં થોડું મરચુ ઉપર થી નાખો જેનાથી કલર સારો આવશે હવે તેને બરાબર હલાવી તેમા બાફેલા બટાકા ઝીણા સમારેલા નાખો

    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બરાબર ઉકાળો તેલ છૂટુ પડે ત્યા સુધી ચડવા દો હવે પ્લેટ માં રોટલી મૂકી બાઉલ માં શાક કાઢી સર્વ કરો

    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી બટાકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર January 23, 2021 04:44
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 23, 2021 05:10
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આલુ મેથી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
  1. મેથી વટાણા નુ પંજાબી શાક (Methi Vatana Punjabi Shak Recipe In Gujarati)
  2. પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી નું લોટવાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
  4. દહીં ની તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465381
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close