મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)

Shweta Khatsuriya @cook_26468951
મેથી નુ લોટ વાળું શાક (Methi Besan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન માં ૨ ચમચા તેલ લો. પછી એમાં હીગ,હળદર, મરચું, મીઠુ ને ઘાણા જીરુ નાખીને મેથી ની ભાજી વધારો.
- 2
પછી એમાં પાણી નાખી ધીમે તાપે ચઢવા દો. ત્યાં સુધી ચણા ના લોટમાં હળદર, મરચું, ઘાણા જીરુ, મીઠું ને તેલ નાખી હલાવી લો.
- 3
પછી લોટ ને શાક મા ઉમેરો ને હલાવ્યા વગર ૫ મિનિટ ચઢવા દો. પછી શાક હલાવી લો ને ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14466226








ટિપ્પણીઓ (2)