કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week19

ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા જરૂરી મસાલા મેળવવામાં આવે છે.

#GA4
#Week19

ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા જરૂરી મસાલા મેળવવામાં આવે છે.

વધુ વાંચો

મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week19

ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા જરૂરી મસાલા મેળવવામાં આવે છે.

#GA4
#Week19

ઢેબરાને ભારતીય બ્રેડ ગણવામાં આવે છે અને ગુજરાતી વાનગીઓમાં તે અતિ પ્રખ્યાત પણ છે. તેમાં બાજરીના લોટ સાથે અન્ય બીજા જરૂરી મસાલા મેળવવામાં આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૨ લોકો માટે
  • કપઝીણી સમારેલી મેથી
  • ૧ કપબાજરીનો લોટ
  • ૧/૨ કપઘઉંનો લોટ
  • ૧/૪ ટીસ્પૂનહળદર
  • ૨ ટીસ્પૂનતલ
  • ૨ ચમચીલીલા મરચાંની પેસ્ટ
  • ૧ ચમચીલસણ પેસ્ટ
  • ૧/૨ ટીસ્પૂનઆદૂની પેસ્ટ
  • પાણી જરૂર મુજબ
  • ૨ ચમચીખાંડ
  • ૧/૪ ટીસ્પૂનહીંગ
  • ૨ ટેબલસ્પૂનદહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મેથી ને ઝીણી ઝીણી કાપી લો

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી. મેથી ને એક કાના વાડા વાસણ માં સારી રીતે ધોઈ લો

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એક ઊંડા બાઉલમાં મેથી, બાજરા-ધંઉ નો લોટ, દહીં, આદુ મરચા તથા લસણની પેસ્ટ અને દહીં ખાંડ હિંગ મીઠું ઉમરી મિક્સ કરો. તેમાં ત્રણ મોટી ચમચી તેલ ઉમેરો અને પછી પાણી લઈને સહેજ ઢીલો લોટ બાંધો.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ પ્રમાણથી લોટ બાંધશો તો ઢેબરા સૂકા પણ નહિ પડે, બટકશે પણ નહિ અને સોફ્ટ તથા ટેસ્ટી બનશે.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ કણિકના ૮ ૧૦ નાના સરખા ભાગ પાડી લો. ને લુવા બનાવી લો

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દરેક ભાગને તમારી હથેલીમાં લઇ ધીમે-ધીમે હાથ વડે થાબડતા ગોળાકાર ઢેબરા તૈયાર કરી લો.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં એક ઢેબરા ને નાંખી ને મધ્યમ તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે મેથી ના ઢેબરાં

    મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર January 23, 2021 17:04
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
January 25, 2021 18:14
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ઢેબરા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
  2. તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
  3. મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
  4. વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
  5. તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)
  1. પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
  2. મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
  3. મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
  4. મેથી ની ક્રિસ્પી પૂરી (Methi Crispy Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14469101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close