કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week19
#Methi
અત્યારે મારો મૂડ થોડો ડાયટિંગ તરફ ચાલી રહ્યો છે. કૈક હેલ્થી અને ટેસ્ટી બંને જ ખાવું હોય તો આ એક સારો ઓપ્શન બની રેસે. તમે અને સાલસા, ચટણી અથાણું ચા કોફી સાથે સર્વ કરી શકો છો

#GA4
#Week19
#Methi
અત્યારે મારો મૂડ થોડો ડાયટિંગ તરફ ચાલી રહ્યો છે. કૈક હેલ્થી અને ટેસ્ટી બંને જ ખાવું હોય તો આ એક સારો ઓપ્શન બની રેસે. તમે અને સાલસા, ચટણી અથાણું ચા કોફી સાથે સર્વ કરી શકો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1. 5 કલાક
2 લોકો માટે
  • 1. 5-2 કપ ઘઉં નો લોટ
  • અડધો કપ મેથી
  • 1 ચમચીતલ
  • 1 ચમચીઅજમો
  • અડધી ચમચી કાળા મારી નો પાવડર
  • અડધી ચમચી લાલ મરચું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીઘી
  • 3 ચમચીતેલ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1. 5 કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉં નો લોટ લઇ લો. તમે મેદો પણ લઇ શકો છો. મારે એકદમ ડાઈટ માટે જોઈતી હોય મેં અને ઘઉં ના લોટ થી બનાવી છે. એમાં અજમો મરી પાવડર ઉમેરો.

    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એમાં તલ મરચું પાવડર મીઠું ઉમેરો.

    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ એન્ડ ઘી મોણ માટે ઉમેરો. ફ્રેશ મેથી પણ ઉમેરો. એન્ડ સરખી રીતે મિક્સ કરો

    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જરૂર મુજબ પાણી લઇ બહુ કઠણ પણ નઈ અને ઢીલો પણ નઈ એવો લોટ તૈયાર કરો. એમાં થી પાતળી પુરી વની ને એમાં કાંટા ચમચી થી કાણા કરી દો.

    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઓવેન ને 180 ડિગ્રી પાર 10 મિનિટ માટે પ્રેહીત કરો. એન્ડ પુરી ને 12-15 મીન માટે બેક કરો. પુરી તૈયાર છે. મનગમતા ડીપ કે ચા કે કોફી સાથે સર્વ કરો.

    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર January 24, 2021 16:24
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 26, 2021 12:21
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
  2. સફેદ પુલાવ (White Pulao Recipe in Gujarati)
  3. મેથીનું રગડ ( Methi Shak Recipe in Gujarati L
  4. મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475859
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close