ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)

Hetal Shah @Cook_14041971h
ગાજર નો હલવો બધા ને બહુજ ભાવતો હોય છે.
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
ગાજર નો હલવો બધા ને બહુજ ભાવતો હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાજર ધોઈને તેને છોલી ને છીણી લેવા એક કડાઈમાં ઘી લઇ તેમાં ગાજરનું છીણ નાખી સાંતળવું પછી તેમાં દૂધ રેડવું થોડું ઉકળે પછી તેમાં ખાંડ નાખવી.
- 2
ગાજર ચઢી જાય અને દૂધનો ભાગ ના રહે પછી તેમાં મલાઈ નાખવી. થોડી વાર મલાઈ બરોબર મીક્ષ થાય પછી તેમાં બદામ, કતરણ કાજુ દ્રાક્ષ ઈલાયચી પાઉડર નાખી હલાવો.
- 3
સર્વિંગ બાઉલમાં કાઢી લેવો અને તેમાં કાજુ બદામ મૂકી સર્વ કરવો. તો તૈયાર છે બધા ને ભાવતો ગાજર નો હલવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476330










ટિપ્પણીઓ (2)