મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)

Dimple Solanki
Dimple Solanki @cook_25962468

#GA4
#week19
#Pulao

Sprouts pulao😋

મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)

#GA4
#week19
#Pulao

Sprouts pulao😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા
  2. 1 વાટકીમિક્સ કઠોળ
  3. 1બટેટુ
  4. 2લીલા મરચા
  5. જીરું
  6. મીઠું
  7. બિરયાની મસાલા
  8. 1 ગ્લાસપાણી
  9. 2 ચમચીઘી
  10. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોં પ્રથમ મનગમતા કઠોળ ને પાણી થી ધોઈ ને આખી રાત પલાળી રાખો

  2. 2

    ચોખા ને ધોઈ 10 મિનિટ પલાળી રાખો

  3. 3

    હવે કૂકર માં ઘી લઈ ને જીરું લીલા મરચાં અને ડુંગળી સાંતળી લ્યો

  4. 4

    ત્યારબાદ બધા કઠોળ અને બટેટુ ઉમેરો અને મીઠું અને બિરયાની મસાલો નાખી મિક્સ કરો.

  5. 5

    તૈયાર છે આપનો કઠોળ પુલાઓ ગરમ ગરમ કઢી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Solanki
Dimple Solanki @cook_25962468
પર

ટિપ્પણીઓ

Similar Recipes