મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

Sejal Bhindora @cook_27522821
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથીની ભાજીને બીટી ને સમારી લેવી
- 2
ત્યારબાદ બાજરાનો લોટ ચાળીને તેમાં મેથીની ભાજી હળદર મરચું પાઉડર મીઠું લસણ ક્રશ કરેલું તેલ બધું નાખી મિક્સ કરી લેવું
- 3
પછી તેમાં દહીં ઉમેરી બધું મિક્સ કરો
- 4
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેનો લોટ બાંધવો લોટ બંધાઈ ગયા પછી
- 5
ત્યારબાદ રોટલા જેવું બનાવવું તે તવીમાં શેકવા મૂકો બે સાડ પાકો કાચો શેકાઈ જાય પછી તેલથી થેપળાની જેમ શેકો
- 6
શેકાઈ જાય પછી તો તૈયાર છે મેથીના ઢેબરા દહીં સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476526













ટિપ્પણીઓ