અખરોટ એપલ ડિલાઈટ (Walnut Apple Delite Recipe In Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

અખરોટ એપલ ડિલાઈટ (Walnut Apple Delite Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 50 ગ્રામઅખરોટ
  2. 500મિલિ દૂધ
  3. 1એપલ
  4. 2 ચમચીકસ્ટર્ડ પાઉડર
  5. 100 ગ્રામખાંડ
  6. 1/4 ચમચીઇલાયચી
  7. 4તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધાં ઘટકો લઇ લો.

  2. 2
  3. 3

    દૂધ ને ગરમ કરો. ઉકાળો.

  4. 4

    તેમાં દૂધ માં ઘોડેલ કસ્ટર્ડ પાઉડર નાખો. ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળો.

  5. 5

    તેમાં ખાંડ, ઇલાયચી, અખરોટ, કેસર નાખો.

  6. 6

    ફરીથી ઉકાળો.

  7. 7

    એક બાઉલ માં એપલ ની સ્લાઇસ પાથરો.

  8. 8
  9. 9

    સ્લાઇસ પર અખરોટ વાળુ દૂધ રેડો.

  10. 10

    1 કલાક ફ્રીજમાં સૅટ કરવા મુકો.

  11. 11

    બહાર કાઢી અખરોટ થી ગાર્નિસ કરો.

  12. 12

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

Similar Recipes