વોલનટ્સ પોપ્સ (Walnut Pops Recipe in Gujarati)
# Walnuts
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા અખરોટ, કાજુ, બદામ ને થોડા સેકી લેવા અને થોડીવાર ઠરવા દેવા પછી મિક્ષચર મા કાજુ બદામ અને અખરોટ ને પીસી લેવા. થોડા અખરોટ ના નાના ટુકડા કરી સાઇડ પર રાખવા ટોપિંગ માટે
- 2
હવે કાજુ બદામ અને અખરોટ નો ભુકો છે તેમા ૧+૧/૨ ટેબલ ચમચી મેલ્ટ બટર એડ કરી તેનો પન લોટ જેવુ મિશ્રણ બનાવું અને નાના બોલ બનાવી ૫-૧૦ મીનીટ ફ્રીઝ મા ઠંડા કરવા
- 3
હવે બિસ્કિટ નો પાઉડર કરવો મિક્ષચર મા, હવે તેમા ૪-૫ ટેબલ ચમચી મેલ્ટ બટર એડ કરવુ અને લોટ જે વુ બનાવું. હવે તેમા થી નાની પૂરી જેવુ ઠેપી વચ્ચે જે કાજુ બદામ અખરોટ નો બોલ છે તે મૂકી બોલ રેડી કરવો અને વચ્ચે સ્ટીક લગાવી.
- 4
આવી રીતે બધા બોલ રેડી કરી લેવા અને ૫-૭ મીનીટ ફ્રીઝ મા ઠંડા કરવા
- 5
હવે ડબલ બોઈલર થી ચોકલેટ મેલ્ટ કરવી. હવે જ બોલ્સ છે તેને ચોકલેટ મા ડીપ કરવા અને ઉપર અખરોટ ના ટૂકડા થી ગારનીસિંગ કરવુ.
- 6
બધા બોલ્સ આવી રીતે રેડી કરી લેવા અને ૧૦ મીનીટ ઠંડા કરવા મુકવા તો તૈયાર છે વોલનટ્સ પોપ્સ.
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (3)