ટામેટા નું સૂપ (Tomato soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં દૂધી, આદુ ને ધોઈને બાફી લો. અને તેને ક્રશ કરી લો.
- 2
ત્યાર બાદ ગળી લો પછી તેમાં મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું ખાંડ થોડી જ લેવી.
- 3
સૂપ મા દૂધી ઉમેરવાથી તે જાડું થશે સૂપ વધારે ટેસ્ટી અને હેલ્ધી બને છે. બધી સામગ્રી ભેગી કરી ને ૩ મિનિટ માટે ગેસ પર ગરમ કરવા મૂકવું.
- 4
પછી સૂપ ને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485374











ટિપ્પણીઓ