વેજ.મલાઇ કોફતા (Veg.Malai kofta Recipe in Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

વેજ.મલાઇ કોફતા (Veg.Malai kofta Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. કોફતા માટે
  2. 8-9બાફેલા બટાકા
  3. 2ચમચીતપખીર/ કોનઁફલોર
  4. 1/2 વાટકી છીણેલું ગાજર
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. ગે્વી માટે
  9. 2સમારેલી ડુંગળી
  10. 4-5સમારેલા ટામેટા
  11. 1સમારેલું આદુ લસણ ની પેસ્ટ
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીમરચુ પાઉડર
  14. 1/2 ચમચીકીંચનકીંગ મસાલો
  15. 2 ચમચીમલાઇ
  16. 1/2 ચમચીઘાણાજીરુ પાઉડર
  17. 2-3લવિંગ,મરી
  18. સવિંગ માટે
  19. પરોઠા / રોટી
  20. ડુંગળી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બટાકા ને બાફી લો.તેમાં છીણેલું ગાજર,આદુ લસણ ની પેસ્ટ,મીઠુ,મરચુ,હળદર ઉમેરો.

  2. 2

    હવે તેમાં કોનઁફલોર ઉમેરી મિક્સ કરી નાના કોફતા બનાવી લો.હવે અપ્પમ પેન માં તેલ મુકી બઘા કોફતા શેલો ફા્ય કરી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ મુકી લવિંગ,મરી ઉમેરી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાંખી ડુંગળી ઉમેરી સાંતળો.

  4. 4

    હવે તેમાં ટામેટા ઉમેરી 3-4 મિનિટ કુક કરો.ગેસ બંધ કરી તેની પ્યુરી બનાવી લો.હવે પેન માં ફરી વગાર મુકીપ્યુરી સાંતળો.

  5. 5

    તેમાં હળદર,મરચુ,ઘાણાજીરુ,કિંચનકિંગ મસાલો,મીઠુ ઉમેરી મિક્સ કરો.ત્યારબાદ તેમાં 1/2 કપ પાણી ઉમેરી 5 મિનિટ કુક કરો.

  6. 6

    હવે તેમાં મલાઇ ઉમેરી મિક્સ કરી કોફતા ઉમેરો.2-3 મિનિટ કુક કરી ગેસ બંધ કરો.

  7. 7

    તૈયાર છે મલાઇ કોફતા.તેને ગરમા ગરમ પરોઠા જોડે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes