ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe In Gujarati)

Dhara Gangdev 1 @Dhruvi
ચીઝ કોર્ન ટોમેટો સૂપ (Cheese Corn Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ ગ્લાસ પાણી ગરમ કરવું.
- 2
તેમાં અમેરિકન મકાઈ ના દાણા નાખી મીઠું નાખવું દાણા ચડી જાય એટલે તેમાં સમારેલા ટામેટા, કોર્ન ફ્લોર નું પાણી મિક્સ કરવું ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ અને ૧ ચમચી ખમણેલ ચીઝ,૧ ચમચી સમારેલી ડુંગળી નાખી ઉકાળવું.
- 3
ત્યારબાદ સવિગ બાઉલમાં લઈ ખમણેલ ચીઝ અને લીલી ડુંગળી સજાવી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14487403







ટિપ્પણીઓ (3)