મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Vijyeta Gohil @cook_24726592
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ને લઈને સરખું મિક્સ કરી લો. તેમાં તેલ નું મોણ લઈને મિક્સ કરો. દહીં મિક્સ કરો. દહીં મિક્સ કરસો એટલે પાણી બહુ જ ઓછું જોઈશે.
- 2
જરૂર મુજબ પાણી લઈને લોટ તૈયાર કરો. હવે માંથી થેપલા તૈયાર કરી તાવી પાર સરખું સેકી લેવું. શેકતી વખતે તેલ ઘી કે બટર નો ઉપયોગ કરો. તૈયાર છે થેપલા
- 3
અને મનપસંદ ચા અથાણું કે ચટણી સાથે સર્વ કરો. મેં અહીંયા ચા લાલ મરચા નું અથાણું મહારાષ્ટ્રિણઃ કોપરા ની ચટણી, થેચા અને છૂંદા સાથે સર્વ કર્યું છે. ઉપર મસ્ત થીજેલું ઘી લગાવીને ખાસો તો ઔર માજા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14490856











ટિપ્પણીઓ (9)