ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલમાં માખણ લઇ તેમાં બીજા બધા મસાલા ઉમેરી મીક્ષ કરી લો.
- 2
બરાબર મીક્ષ થઈ જાય પછી, એક બ્રેડ પર લગાવી દો. બીજી બ્રેડ પર ૧ ચીઝ ક્યુબ ખમણી લઈ તેના પર બટર લગાવેલી બ્રેડ મૂકો. બટર લગાવેલી બ્રેડ નીચે રાખી તવા પર ધીમા તાપે શેકાવા દો.
- 3
ઉપરની બાજુ બટર લગાવી, બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લો. તવા પરથી ઉતારી લઇ કટ કરી લો. બધી બ્રેડ એ રીતે શેકી લો. ગરમ ગરમ મનપસંદ ડીપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491126












ટિપ્પણીઓ (2)