મુળા ના થેપલા (Mooli Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મુળા ની છાલ ઉતારી છીણી લો. એક પેન મા તેલ ગરમ કરી હીંગ નાખો. પછી તેમાં આદુ,મરચા નાંખી છીણેલા મુળા નાખો. તેમાં બધા મસાલા નાંખી ઢાંકણ ઢાંકી ચડવા દો. મુળા ચડી જાય પછી આ મસાલો સાઈડ પર રાખી દો.
- 2
હવે ઘઉં નો લોટ ને ચણા નો લોટ લઈ તેમાં મીઠું ને બીજા બધા મસાલા નાખો. મુળા નો તૈયાર કરેલો મસાલો નાખો. બધુ સરસ મિક્સ કરી લોટ બાંધી દો. તેના મિડીયમ સાઈઝ ના ગોળા વાળી થેપલા વણી લો. લોઢી મા બે બાજુ ઘી યા તેલ મુકી શેકી લો.
- 3
તો તૈયાર છે નવી જ રીત ને અલગ સ્વાદ વાળા મુળા ના થેપલા.. જે દહીં સાથે ને ચા સાથે સારા લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
- કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
- વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
- વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
- સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14491583











ટિપ્પણીઓ