ચોકલેટ અખરોટ સિગાર (Chocolate Walnut Cigar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં અખરોટ ને શેકી લો. ઠંડી પડે એટલે એને એક ચોપર માં ચોપ કરી લો.
- 2
ત્યાર બાદ તેમાં ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ નાખી ને એને પણ ચોપ કરી લો. જો તમારી પાસે ચોકલેટ ના હોય તો તમે બોર્નવિટા કે ચોકલેટ પાઉડર પણ વાપરી શકો છો. ચોકલેટ ને પેહલા ચપ્પુ ની મદદ થી નાના નાના ટુકડા કરી લો. જેથી કરી ને ચોપર માં જ્યારે ચોપ કરીએ ત્યારે એ પીગળી ના જાય.
- 3
હવે તેમાં ખાંડ એડ કરીશું. અને એને પણ પીશી લઈશું.
- 4
આપડે ચોકલેટ અને અખરોટ નો એકદમ ભુક્કો કરવાનો નથી પણ તેને અડકચરો પાઉડર ફોર્મ માં પિસ્વાનો છે. હવે તેને એક બાઉલ માં કાઢી લઈશું.
- 5
હવે તેમાં સરસ માટે ૧ ચમચી ક્રીમ ચીઝ અને ૧ ચમચી બટર એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું.
- 6
ત્યાર બાદ બ્રેડ ની કિનારી ને કટ કરી ને વેલણ ની મદદ થી વની લઈશું જેથી કરી ને બ્રેડ થોડી પાતળી થઈ જાય અને તેમાં સરસ રીતે સેટ થઈ જાય.
- 7
વણેલી બ્રેડ પર એક ખૂણા માં આપડે તૈયાર કરેલું મિકચર સિલેન્ડર શેપ માં મુકીશું.
- 8
હવે આ બ્રેડ ને આપડે સિગાર જેવો શેપ આપીશું. તેના માટે બ્રેડ ની ચારે બાજુ થોડું થોડું પાણી લગાવી દઈશું. અને ધીરે ધીરે રાઉન્ડ વળતા જઈશું.
- 9
રાઉન્ડ વળી જાય એટલે એની બંને બાજુ ફરી થી પાણી લગાવીને એની સાઇડ પણ સીલ કરી લઈશું. અને એને એક સરસ સિગાર જેવો શેપ આપીશું.
- 10
આ રીતે બધી બ્રેડ ને શેપ આપી દઈશું. ત્યાર બાદ તેની ઉપર બ્રશ ની મદદ થી બટર લગાવી ને શેકી લઈશું.
- 11
આ સિગાર ને તમે ઓવેન માં પણ બનાઈ સકો છો ને ગેસ પર તવા પર પણ બનાઇ સકો છો. હું અહી તમને બંને રીતે બનાવતા શીખવીશ. તવા પર બનવા માટે સૌ પ્રથમ તવા ને ગરમ કરો. હવે તેમાં ત્યાર કરેલ સિગાર ને ધીમા તાપે શેકી લો.
- 12
સિગાર ને બધી તરફ થી બરાબર શેકી લો. જ્યાં સુધી એ થોડી ક્રિસ્પી ના થાય.
- 13
ઓવેન કરવા માટે ઓવેન ને પેહલે થી પ્રેહેટ કરી રાખો. ત્યાર બાદ એક ઓવેન ની પ્લેટ માં મૂકી ને અને ૧૫ મિનિટ માટે બેક કરવા મૂકી દો.
- 14
૧૫ મિનિટ પછી તમારી સિગાર ત્યાર છે ખાવા માટે.
- 15
અને તમે ચોકલેટ સિરૂપ થી ગાર્નિશ કરી ને પીરસી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વોલનટ ચોકલેટ સિગાર (Walnut Chococlate Sigar Recipe In Gujarati)
🍭 બાળકો ને પ્રિય હોય તેવું 🍭#supers kashmira Parekh -
-
-
-
-
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
ચોકલેટ વોલનટ સીગાર(Chocolate walnut Cigar Recipe In Gujarati)
#walnuttwists #sweetdish Nasim Panjwani -
-
-
-
-
વોલન્ટ ચોકલેટ બ્રાઉની (Walnut Chocolate Brownie Recipe in Gujarati)
#Walnut‘સૂકો મેવો’ થી સંબોધાતા દરેક ડ્રાયફ્રૂટ્સ ખાવામાં સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ગુણકારી છે.સૂકામેવામાં તેના વિશિષ્ટ આકાર અને સ્વાદને લઈને અખરોટ ખૂબ પ્રચલિત છે. અરબસ્તાનમાં વધુ ઉગતા અખરોટ વર્તમાન સમયમાં ઉત્તર ભારત, હિમાચલ અને કાશ્મીરમાં વધુ ઉગે છે. અખરોટ માં ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે હોવાથી શરીરનું પોષણ કરી બળ વધારવામાં મદદ કરે છે.અખરોટના સેવનથી હૃદય સ્વસ્થ રહે છે. અખરોટમાં વધુ પ્રમાણમાં ઓમેગા-3 ફેટી એસીડ મળી આવે છે, જે મનુષ્ય હૃદયને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી છે. Vandana Darji -
-
-
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
-
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વોલનટ ચોકલેટ ટ્રફલ બોલ(Walnut Chocolate Truffle ball Recipe in Gujarati)
#walnutsવોલનટ / અખરોટ ને પાવરફ્રૂટ અને બ્રેઇન ફ્રૂટ કહેવામા આવે છે.અખરોટમાં ઘણા વિટામિન હોવા થી તેને વિટામિન નો રાજા પણ કહેવામાં આવે છે. Hetal Vithlani -
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
હોટ વોલનટ ચોકલેટ ( Hot Walnut Chocolate Recipe in Gujarati
#CookpadTurns4#Dryfruit#WALNUTS- અહીં એક નવી વાનગી ટ્રાય કરી છે.. જે નાના મોટા દરેક ને ભાવશે અને નવીન હોવાથી જોઈને બનાવવાની ઈચ્છા પણ થઈ જશે.. જરૂર ટ્રાય કરજો.. આમાં બીજા ફ્લેવર્સ પણ કરી શકાશે.. Mauli Mankad -
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
અખરોટ ચોકલેટ શેક (Walnuts Chocolate Shake Recipe in Gujarati)
#Walnutsઅખરોટ મા વિટામિન -ઈ પ્રોટીન વિટામિન - બી બીજા વિટામિન પણ ભરપુર માત્રામાં હોય છે Bhavana Shah
More Recipes
ટિપ્પણીઓ (5)