કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#Week20
#Soup
#post 3

Recipe નો 173
લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે.

#GA4
#Week20
#Soup
#post 3

Recipe નો 173
લેમન કોરીઅનડર સુપ વિટામિન્સ થી ભરપુર હોય છે. જલદી બનતો સરસ સુગંધ થી મહેકતો આ સુપ પીવાથી મજા પડે છે. આ સૂપ બહુજ ઓછી વસ્તુ માથી બનતો ટેસ્ટી સૂપ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-મીનીટ.
2લોકો માટે.
  • 1/2જુડી ફેશ કોથમીરબારીક સમારેલી
  • 1/2જુડી કોથમીર ની કુમળી દાઅંડી.સમારીને
  • 2ચમચા લેમન ગ્રાસની પાછળની દાન્ડી બારીક સમારીને
  • 3 ચમચીકોનૅફલોર
  • 1-2મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચીસૂઠ અથવા આદુનો ટુકડો
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1લીંબુનો રસ જરૂર મુજબ
  • મીઠું પમાણસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-મીનીટ.
  1. 1

    પહેલા ફ્રેશ કોથમીર લઈને, કોથમીરના પાન વીણીને, બારીક સમારીને એક બાઉલમાં રાખવી.અને પાન ની નીચે ની કુમળી દાંડી ને સમારી લેવી.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લેમન ગ્રાસ નીચેની સફેદ દાંડી ને બારીક સમારી લેવી. અને પછી એક તપેલીમાં કોથમીર ની દાંડી,લેમન ગ્રાસ ની દાંડી, અને એક નાનો એક ઇંચનો આદુનો ટુકડો. અથવા 1/2ચમચી સૂંઠનો પાઉડર એડ કરી અને દસ મિનિટ પાણી ઉકાળવું.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દસ મિનિટ પછી આ પાણીને ગરણી થી ગાળી લેવું. અને પછી એક બાઉલમાં corn flour લઇને તેમાં પાણી એડ કરવું.અને બરાબર હલાવી લેવું. અને પછી એક પેનમાં એક ચમચી બટર મૂકી ને એમાં સૂપનો (પાણી) સ્ટોક એડ કરી દેવો.અને તેમાં corn flour વાળું પાણી પણ એડ કરી દેવું.એટલે સૂપ થોડો જાડો થઈ જશે. પછી તેમાં મરી પાઉડર તથા જરૂર મુજબ મરચાની પેસ્ટ અને મીઠું એડ કરવું.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઉકળવાનું ચાલુ થઈ જાય એટલે તેમાં સમારેલી લીલી કોથમીર તથા લીંબુનો રસ એડ કરવો.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોથમીર લીંબુ નો ટેસ્ટી સૂપ તૈયાર છે. બાઉલમાં કાઢી અને લીંબુ,અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવું.

    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લેમન કોરીએન્ડર સૂપ (Lemon coriander soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર January 31, 2021 08:10
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
February 01, 2021 18:55
Thank you so much.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લેમન કોરીએન્ડર સૂપ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  2. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  3. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  5. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  1. મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
  2. લીલા વટાણાના ઢેકરા (Lila Vatana Dhekra Recipe in Gujarati)
  3. દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
  4. મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14510980
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close