સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)

#GA4
#Week20
#garlicbread
સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે.
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4
#Week20
#garlicbread
સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગાર્લિક બટર બનાવવા માટે એક બાઉલમાં બટર લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને કેપ્સિકમ ઉમેરવાનું છે.
- 2
ત્યારબાદ તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ગ્રીન હર્બ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. બધું બરાબર રીતે મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર સાઇડ પર રાખી દેવાનું છે.
- 3
બ્રેડ પરનું કોટિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં મેંદો લઈ તેમાં પીઝા ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી થોડું પાણી ઉમેરી જાડી પેસ્ટ તૈયાર કરવાની છે.
- 4
સ્ટફિંગ તૈયાર કરવા માટે બાફેલા બટેટાને મેશ કરીને તેમાં ઝીણી સમારેલી કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલું કેપ્સિકમ ઉમેરવાનું છે.
- 5
ત્યારબાદ તેમાં ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.
- 6
એક બ્રેડની સ્લાઈસ લઈ તેના પર સૌથી પહેલા ખમણેલું ચીઝ અને તેના પર બાફેલી મકાઈના દાણા પાથરી દેવાના છે. બ્રેડની બીજી એક સ્લાઈસ લઈ તેના પર તૈયાર કરેલું બટેટાનું સ્ટફિંગ અને તેના પર તૈયાર કરેલી મેંદા ની પેસ્ટ લગાવવાની છે. મેંદા ની પેસ્ટ વાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે આ બ્રેડને ચીઝ વાળી બ્રેડ પર રાખી દેવાની છે અને થોડી પ્રેસ કરવાની છે.
- 7
એક નોન સ્ટીક પેન પર બટર એપ્લાય કરી પેસ્ટ લગાવેલો ભાગ લોઢી તરફ રહે તે રીતે આ બ્રેડને શેકવાની છે. ઉપરના ભાગ પર પણ બટર એપલાય કરી દેવાનું છે અને તેને પણ ઉલટાવીને શેકી લેવાનો છે.
- 8
આ રીતે બંને તરફ બરાબર રીતે શેકી લઈ, મનગમતી રીતે કટ કરી, સલાડ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Chilly Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week20# ગાર્લિક બ્રેડ Nidhi Jay Vinda -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
-
સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)
#સાઇડસામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે.અને બધાંને ભાવે તેવી છે.આમ તો બ્રેડ ઘણા પ્રકાર ની બનતી હોય છે.આજે મે ગાર્લિક બ્રેડ બનાવી છે.#GA4#Week Aarti Dattani -
-
-
-
ગાર્લિક બ્રેડ ફ્લાવર (Garlic Bread Flower Recipe In Gujarati)
#GA4#Week20#garlic breadબાળકો ની ખૂબ જ પ્રિય એવી ગાર્લીક બ્રેડ આપડે બધા જ બનાવીએ છીએ .... પણ આજે મે બ્રેડ ઘેરે જ બનાવી અને એ પણ ફ્લાવર શેપ માં ... પ્રમાણ માં ખુબ ઝડપી બેને.... મે અહી મેંદો લીધો છે એના બદલે ઘઉં નો લોટ પણ લઈ શકાય. Hetal Chirag Buch -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ Sonal Doshi -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in gujarati)
#ફટાફટગાર્લિક બ્રેડ એ ખાવામાં મજેદાર અને બનાવવામાં સરળ અને ફટાફટ બને તેવી વાનગી છે તો આજે આપણે ચીઝ ગાર્લિક બ્રેડ ની મજા માણીએ Kankshu Mehta Bhatt
More Recipes
ટિપ્પણીઓ (30)