સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા માટે રાખો તેલ ગરમ થયા બાદ તેમાં પૌવા ને તળી લો. પવન તળાઈ ગયા બાદ તેમાં લીમડાના પાનને કાઢી લો ત્યારબાદ તેમાં શીંગદાણા તળી લો.
2
ત્યારબાદ ગરમ ગરમ હોય ત્યારે જ મીઠું મરચું છાંટી ને તેને મિક્સ કરી લો.ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢો.
ટિપ્પણીઓ (4)