ખજૂર રોલ (Khajur Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી એકઠી કરો.ત્યારબાદ ખજૂરના ઠળિયા કાઢી એક પેનમાં ઘી મૂકી ખજૂર લચકા જેવું થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
- 2
કાજુ અને બદામ ને અલગ-અલગ કણીદાર પીસી લો. ત્યારબાદ એક વાસણમાં કાજુ અને બદામનો ભૂકો લઇ, તેના બે ભાગ પાડો. અને એક ભાગ ની અંદર લીલો અને બીજા ભાગની અંદર પીળો કલર નાખી મિક્સ કરો.
- 3
હવે ખજૂર નો લચકો જે આપણે બનાવ્યો છે એનો રોટલો વણો. તેની ઉપર કોપરાનું છીણ નાખી, કાજુ,બદામ માંથી જે લીલા કલરનું મિશ્રણ તૈયાર કર્યું છે એનો રોટલો વણી, ઉપર મૂકી એના ઉપર પણ ટોપરાનું છીણ ભભરાવો.
- 4
હવે સૌથી ઉપર પીળા કલરનું મિશ્રણ છે એનો ગોળ રોલ વાળી વચ્ચે રાખી દો. ત્યારબાદ આખો રોલ વાળી લો.તેને ખસખસ માં રગદોળી ફ્રીઝ માં સેટ કરવા મૂકો. રોલ સેટ થઈ જાય એટલે વચ્ચેથી કાપા પાડી સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor Roll Recipe In Gujarati)
સ્પેશિયલ છોકરાઓ માટે ની વાનગી છે Gohil Harsha -
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુકPost5આજે મે દૂધીના લાડુ બનાવ્યા છે. દુધી ખૂબ પૌષ્ટિક અને મોટા પણ કહેતા આવ્યા છે કે *દુધી ખાવ તો બુદ્ધિ આવે* .દુધીની આમ તો ઘણી વસ્તુઓ બને છે, પણ આજે મને દૂધી ના લાડુ બનાવવા નું મન થયું માટે મેં આજે દૂધી ના લાડુ બનાવ્યા છે. Kiran Solanki -
-
-
-
-
-
ખજૂર પાક(Khajur pak recipe in Gujarati)
#GA4 #Week9#Mithai અત્યારે કોરોના કાળમાં ઇમ્યુનિટી ની જરૂર હોય ખજૂર અંજીર અને ડ્રાયફ્રૂટ વિટામિન્સથી ભરપૂર હોય છે હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત પણ થઈ રહી છે એટલે મેં આજે ખજૂર અંજીર અને મિક્સ ડ્રાય ફુટ નો પાક બનાવેલ છે જે ઇમ્યુનિટી બુસ્ટર છેજે હેલ્ધી અને એકદમ ટેસ્ટી છેJagruti Vishal
-
-
-
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
કાજુ કળી દિવા (Kaju Kali Diya Recipe In Gujarati)
આ દિવાળી કોરોના ના લીધે ધરેજ બનાવેલી વાનગી સારી પડે.. ધર ની શુદ્ધ મિઠાઈ ની સાથે આ ખુબ ઓછા સમયમાં ને ગેસ ના ઉપયોગ વિના બનતી વાનગી છે.. #કુકબુક #post ૧ કાજુ કળી દિયાkinjan Mankad
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525439
ટિપ્પણીઓ (3)