દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Chetna Patel @cook_25984332
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રથમ કુકર લઈ તેમા તેલ ગરમ કરવું. ગરમ તેલમાં રાઈ, જીરુ ને કરી પત્તા એડ કરી તેમા દૂધી બટાકા એડ કરી બે મિનિટ ચલાવવું.
- 2
હવે તેમા ટામેટાં ને બધા મસાલા એડ કરવા હળદર, મરચુ ને ધાણાજીરું મિક્સ કરવું.
- 3
હવે બધુ પાંચ મિનિટ ચલાવી મીઠું એડ કરી પાણી નાખ્યા વગર એક વીસલ કરી લેવી.
- 4
તૈયાર શાકમા કોથમીર એડ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14535690









ટિપ્પણીઓ (6)