મોનેકો બિસ્કીટ પીઝા(Monaco Biscuit Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લો.ત્યારબાદ તેને મેસી અને મીઠું નાખી મિકસ કરી લો.
- 2
હવે એક ડિશ માં ટામેટા,ડુંગળી, સેવ અને ચટણી ડિશ માં તૈયાર કરી લો.
- 3
હવે એક ડિશ માં મોનેકો બિસ્કીટ તૈયાર કરી તેમાં બાફેલા બટાકા નું પુરણ તૈયાર કરી લો.
- 4
હવે તેના ઉપર ડુંગળી, ટામેટા,કોથમીર, ચટણી અને ચીઝ ખમણી તૈયાર કરી લો.
- 5
હવે તેના ઉપર સેવ નાખી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542055

















ટિપ્પણીઓ (4)