બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#GA4
#Week22
Post -2
આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે.

બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week22
Post -2
આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min
  1. 1 કપબેઝીલ ના પાન
  2. 2અખરોટ ના ટુકડા
  3. 2કળી લસણ
  4. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  5. 2ટે ઓવીલ ઓઇલ
  6. 2 ટી સ્પૂનલીંબુ રસ
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 min
  1. 1

    ઉપરની બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    મિક્ષર બાઉલ માં લઇ તેમાં થોડું પાણી રેડી ક્રશ કરો અને સોસ બનાવો.

  3. 3

    બાઉલ માં કાઢી સર્વ કરો તેને પાસ્તા સાથે સર્વ કરો ને તેને બનાવાય ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes