કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

#GA4
#Week21
#Roll

#GA4
#Week21
#Roll

વધુ વાંચો

ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

#GA4
#Week21
#Roll

#GA4
#Week21
#Roll

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 10 ગ્રામપનીર
  • 1 નંગસમારેલી ડુંગળી
  • 1 નંગસમારેલુ સિમલા મરચું
  • 1 નંગઝીણું સમારેલુ લીલું મરચું
  • 2 ચમચીલાલ મરચું
  • 3 ચમચીટામેટાં સોસ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીમેયોનીઝ
  • 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  • 50 ગ્રામઅમેરીકન મકાઇ
  • 1 ચમચીસોયા સોસ
  • 2 ચમચીતેલ
  • લોટ બાંધવા માટે
  • 100 ગ્રામમેંદો
  • 1 ચમચીઘઉંનો લોટ
  • જરૂયાત મુજબ પાણી
  • મોવણ માટે
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં લીલું મરચું નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી, સીમલા મરચું, અમેરીકન મકાઇ નાખો.

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, લાલ મરચું, સોયા સોસ, રેડ ચીલી ફ્લેક્સ, મેયોનીઝ, રેડ ચીલી સોસ, મીઠું અને પનીર નાખીને હલાવો.

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મેંદો, ઘઉં નો લોટ, મીઠું,તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો ત્યારબાદ તેને 15 મિનિટ ઢાકીને રહેવા દો.

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેના ગોળ આકાર આપીને તેને વણી લો. ત્યારબાદ એક પેન ગરમ કરવા માટે મુકો તેને કાચો પાકા શેકી લો.

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેની પર મેંયોનીઝ અને સોસ લગાવીને તેના પર તૈયાર કરેલું મિશ્રણ લગાવીને તેને વાળી લો. ત્યારબાદ તેને શેકી લો. તમ

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેની વચ્ચે ટુથપીક લગાવીને સર્વ કરો.

    ચીલી પનીર રોલ (Chili Paneer Roll Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deval Dave
Deval Dave @Deval_1510
પર February 07, 2021 15:13

ટિપ્પણીઓ (2)

Nehal Patel
Nehal Patel @nehal_10
February 08, 2021 09:54
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry રોલ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  3. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
  5. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. પાલક પનીર રોલ (Palak Paneer Roll Recipe In Gujarati)
  3. બ્રેડ રોલ(Bread Roll Recipe in Gujarati)
  4. દુધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14552340
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close